
કહી તો બધા દે છે
કહી તો બધા દે છે
કે હું તને ક્યારેય નહીં ભૂલું,
પણ સમય જતા ક્યાં કોઈને
કંઈ યાદ રહે છે !!
kahi to badha de chhe
ke hu tane kyarey nahi bhulu,
pan samay jata kya koine
kai yad rahe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા વગર રહી તો લઉં
તારા વગર
રહી તો લઉં છું,
પણ સાચે જ તારી
બહુ યાદ આવે છે !!
tara vagar
rahi to lau chhu,
pan sache j tari
bahu yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ચાલ માની લીધું કે તું
ચાલ માની લીધું કે
તું મને યાદ નથી કરતી,
પણ એ સાબિત કરી બતાવ કે
તને મારી યાદ નથી આવતી !!
chal mani lidhu ke
tu mane yad nathi karati,
pan e sabit kari batav ke
tane mari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલી આદત પડી ગઈ છે
એટલી આદત
પડી ગઈ છે તારી,
કે રાતે ઊંઘ કરતા તારી
યાદ વધારે આવે છે !!
etali aadat
padi gai chhe tari,
ke rate ungh karata tari
yad vadhare aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાવાળાની વચ્ચે ભલે જુદાઈ
પ્રેમ કરવાવાળાની
વચ્ચે ભલે જુદાઈ થઈ જાય,
પણ દિલમાં વસેલી મોહબ્બત
ક્યારેય ભુલાતી નથી !!
prem karavavalani
vachche bhale judai thai jay,
pan dil ma vaseli mohabbat
kyarey bhulati nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
ઇચ્છા હતી કે એ પણ
ઇચ્છા હતી કે એ પણ
મને યાદ કરે મારી જેમ,
પણ ઈચ્છા હતી ને ઈચ્છા
જ રહી ગઈ !!
ichchha hati ke e pan
mane yad kare mari jem,
pan ichchha hati ne ichchha
j rahi gai !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ તો બહુ આવે છે
યાદ તો
બહુ આવે છે તારી,
કાશ હવે તું પણ
આવી જાય !!
yad to
bahu aave chhe tari,
kash have tu pan
aavi jay !!
Miss You Shayari Gujarati
2 years ago
આટલું બધું યાદ રહે છે
આટલું બધું
યાદ રહે છે તમને,
તો મને કેમ ભૂલી
ગયા યાર !!
aatalu badhu
yad rahe chhe tamane,
to mane kem bhuli
gaya yar !!
Miss You Shayari Gujarati
2 years ago
ઉંમર આમ જ નીકળી જશે,
ઉંમર આમ જ
નીકળી જશે,
ને બસ યાદો
સતાવતી રહેશે !!
ummar aam j
nikali jashe,
ne bas yado
satavati raheshe !!
Miss You Shayari Gujarati
2 years ago
આપણે ભલે અલગ થઇ ગયા,
આપણે ભલે
અલગ થઇ ગયા,
તારી યાદો આજે પણ
મારી સાથે છે !!
aapane bhale
alag thai gaya,
tari yado aaje pan
mari sathe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago