
પાંપણ પાથરીને તારો ઈન્તેજાર કરવો,
પાંપણ પાથરીને
તારો ઈન્તેજાર કરવો,
એક ને એક ગુનો મારે
કેટલી વાર કરવો !!
pampan patharine
taro intejar karavo,
ek ne ek guno mare
ketali var karavo !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી આ યાદ રોજ મને,
તારી આ
યાદ રોજ મને,
થોડો થોડો કરીને
મારી નાખશે !!
tari aa
yad roj mane,
thodo thodo karine
mari nakhashe !!
Miss You Shayari Gujarati
2 years ago
Massage તો મળે છે પણ
Massage તો મળે છે
પણ એમાં શું નવું છે,
હવે તો સાંજ પડે અને તમે
મળો બસ એજ ઘણુ છે !!
massage to male chhe
pan ema shu navu chhe,
have to sanj pade ane tame
malo bas ej ghanu chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
વાદળો વેદનાને ક્યાં વ્યક્ત કરે
વાદળો વેદનાને
ક્યાં વ્યક્ત કરે છે,
આવે બહુ યાદ તો
મનભરીને રડે છે !!
vadalo vedanane
kya vyakt kare chhe,
aave bahu yad to
manabharine rade chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ઘણા લોકો છે એને ખુશ
ઘણા લોકો છે
એને ખુશ રાખવા માટે,
એક હું છું જે એની યાદોની
સાથે ખુશ રહું છું !!
ghana loko chhe
ene khush rakhava mate,
ek hu chhu je eni yadoni
sathe khush rahu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો ઘણો બદલાવ આવી
આમ તો ઘણો બદલાવ
આવી ગયો છે મારામાં,
પણ તને યાદ કરવાની
આદત હજી ગઈ નથી !!
aam to ghano badalav
aavi gayo chhe marama,
pan tane yad karavani
aadat haji gai nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
તમે ક્યારેક એટલા બધા યાદ
તમે ક્યારેક એટલા
બધા યાદ આવી જાઓ છો,
કે આંસુઓ આંખોમાંથી
આપોઆપ બહાર આવી
જાય છે !!
tame kyarek etala
badha yad aavi jao chho,
ke aansuo aankhomanthi
aapo aap bahar aavi
jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે તારી યાદ આવે છે,
હું તો એમ કહું છું કે
તું જ યાદ આવે છે !!
hu kya kahu chhu
ke tari yad aave chhe,
hu to em kahu chhu ke
tu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદોમાં લપેટાઈને રહી જવાય
તારી યાદોમાં
લપેટાઈને રહી જવાય છે,
એકાંતમાં પણ મુખ પર
હાસ્ય છવાઈ જાય છે !!
tari yadoma
lapetaine rahi javay chhe,
ekant ma pan mukh par
hasy chhavai jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મારાથી વધારે મારી આંખો તને
મારાથી વધારે
મારી આંખો તને ચાહે છે,
જ્યારે પણ તને યાદ કરું
એ ભરાઈ આવે છે !!
marathi vadhare
mari ankho tane chahe chhe,
jyare pan tane yad karu
e bharai aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago