Teen Patti Master Download
જિંદગીમાં કેટલાક લોકો એવા હોય

જિંદગીમાં કેટલાક
લોકો એવા હોય છે,
જે ક્યારેય મળતા નથી
પણ યાદ રોજ આવે છે.

jindagima ketalak
loko eva hoy chhe,
je kyarey malata nathi
pan yad roj aave chhe.

તારી યાદોના ફૂલને કરવામાં નહીં

તારી યાદોના
ફૂલને કરવામાં નહીં દઉં,
મેં મારી આંખોને રાખી છે
એને પાણી આપવા માટે !!

tari yadona
ful ne karavama nahi dau,
me mari ankhone rakhi chhe
ene pani aapava mate !!

તોડી દે ને એ કસમ

તોડી દે ને એ
કસમ જે તે ખાધી છે,
ક્યારેક ક્યારેક યાદ કરી
લેવામાં શું ખોટું છે.

todi de ne e
kasam je te khadhi chhe,
kyarek kyarek yad kari
levama shu khotu chhe.

મારી હિચકીઓ ગવાહ છે દિકા,

મારી હિચકીઓ
ગવાહ છે દિકા,
રાત્રે ઊંઘ તો તને
પણ નથી આવતી !!

mari hichakio
gavah chhe dika,
ratre ungh to tane
pan nathi aavati !!

આંખ ખોલું કે બંધ કરું,

આંખ ખોલું કે બંધ કરું,
પેલો વિચાર તો તારો
જ આવે છે !!

ankh kholu ke bandh karu,
pelo vichar to taro
j aave chhe !!

ગામથી નીકળ્યો હતો એક સપનું

ગામથી નીકળ્યો
હતો એક સપનું લઈ ને,
શું ખબર, ગામ જવું જ
એક સપનું બની જશે !!

gam thi nikalyo
hato ek sapanu lai ne,
shu khabar, gam javu j
ek sapanu bani jashe !!

તું મારી યાદમાં જાગરણ કરી

તું મારી યાદમાં
જાગરણ કરી તો જો,
રાત બહુ વહાલી ન
લાગે તો કહેજે.

tu mari yad ma
jagaran kari to jo,
rat bahu vahali na
lage to kaheje.

હું તો હંમેશા રાહ જોઇશ

હું તો હંમેશા
રાહ જોઇશ તારી,
ભગવાન કરે તને પણ
આવે યાદ મારી !!

hu to hammesha
rah joish tari,
bhagavan kare tane pan
aave yad mari !!

હિચકીને હવે હિચકી જ સમજુ

હિચકીને હવે
હિચકી જ સમજુ છું,
કોઈ યાદ કરતુ હશે
એ વાતને હવે વહેમ
જ સમજુ છું !!

hichakine have
hichaki j samaju chhu,
koi yad karatu hashe
e vat ne have vahem
j samaju chhu !!

કાશ ક્યારેક તો એવું થાય,

કાશ ક્યારેક
તો એવું થાય,
તારી યાદોને બદલે
તું આવી જાય !!

kash kyarek
to evu thay,
tari yadone badale
tu aavi jay !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.