Teen Patti Master Download
આજે પણ એ જ રસ્તાએ

આજે પણ એ જ
રસ્તાએ તમારી રાહ જોવ છું,
જ્યાં તમારી સાથે પહેલી
મુલાકાત થઈ હતી !!
💓💓💓💓💓💓💓💓

aaje pan e j
rastae tamari rah jov chhu,
jya tamari sathe paheli
mulakat thai hati !!
💓💓💓💓💓💓💓💓

ડેરી મિલ્ક કરતા પણ વધારે

ડેરી મિલ્ક કરતા
પણ વધારે મીઠો છે,
તારી યાદનો એક કટકો !!

dairy milk karata
pan vadhare mitho chhe,
tari yadano ek katako !!

તારી સાથે રોજ વાત નથી

તારી સાથે રોજ વાત
નથી થતી તો શું થયું,
તારી યાદ તો રોજ
આવી જ જાય છે ને !!

tari sathe roj vat
nathi thati to shu thayu,
tari yad to roj
aavi j jay chhe ne !!

અધૂરા પ્રેમની તો બસ વાત

અધૂરા પ્રેમની તો
બસ વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં
બસ યાદ રહી જાય છે.

adhura prem ni to
bas vat rahi jay chhe,
radha bano ke mira
bas yad rahi jay chhe.

બહાર વરસાદ વરસી રહ્યો છે,

બહાર વરસાદ
વરસી રહ્યો છે,
અંદર હું પલળી રહ્યો
છું એની યાદમાં !!

bahar varasad
varasi rahyo chhe,
andar hu palali rahyo
chhu eni yad ma !!

વીતી ગયું આ વર્ષ પણ

વીતી ગયું આ વર્ષ
પણ એ જ ઉમ્મીદમાં,
કે કદાચ આ વખતે તો તને
મારી યાદ આવશે જ !!

viti gayu aa varsh
pan e j ummid ma,
ke kadach aa vakhate to tane
mari yad aavashe j !!

રોજ રાત દિવસ હું તારી

રોજ રાત દિવસ હું
તારી રાહ જોયા કરું છું,
એ વિચારીને કે કોઈક દિવસ
તો તું મને યાદ કરીને
મેસેજ કરીશ !!

roj rat divas hu
tari rah joya karu chhu,
e vicharine ke koik divas
to tu mane yad karine
message karish !!

આજકાલ બધા જ #Date કરી

આજકાલ બધા જ
#Date કરી રહ્યા છે,
બસ હું એકલો જ છું જે
#Wait કરી રહ્યો છું !!

aajakal badha j
#date kari rahya chhe,
bas hu ekalo j chhu je
#wait kari rahyo chhu !!

ઈચ્છા હતી કે એ પણ

ઈચ્છા હતી કે એ
પણ મને યાદ કરે મારી જેમ,
પણ એ તો ઈચ્છા હતી ને
ઈચ્છા જ રહી ગઈ !!

ichchha hati ke e
pan mane yad kare mari jem,
pan e to ichchha hati ne
ichchha j rahi gai !!

મારી યાદમાં નીકળશે જ્યારે તારી

મારી યાદમાં
નીકળશે જ્યારે
તારી આંખ માંથી આંસુ,
તું ખુદ સમજી જઈશ કે
પ્રેમ શું હોય છે !!

mari yad ma
nikalashe jyare
tari aankh manthi aansu,
tu khud samaji jaish ke
prem shu hoy chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.