Teen Patti Master Download
હવે હેડકી આવે તો પાણી

હવે હેડકી આવે
તો પાણી પી લઉં છું,
છોડી દીધો એ વહેમ કે
કોઈ યાદ કરતુ હશે !!

have hedaki aave
to pani pi lau chhu,
chhodi didho e vahem ke
koi yad karatu hashe !!

યાદ તો ઠીક છે, પણ

યાદ તો ઠીક છે,
પણ શરમ આવે છે મને
પોતાના કર્યા પર !!

yad to thik chhe,
pan sharam aave chhe mane
potana karya par !!

હું નીકળી ગયો છું તારી

હું નીકળી ગયો છું
તારી યાદો સાથે,
તારા પ્રેમની Long
Drive પર !!

hu nikali gayo chhu
tari yado sathe,
tara prem ni long
drive par !!

હું તો હંમેશા જોઇશ રાહ

હું તો હંમેશા
જોઇશ રાહ તારી,
ભગવાન કરે તને પણ
આવે યાદ મારી !!

hu to hammesha
joish rah tari,
bhagavan kare tane pan
aave yad mari !!

સાંભળ ને પાગલ ! આજે સવારે

સાંભળ ને પાગલ !
આજે સવારે ઉઠતા જ
તારી યાદ આવી ગઈ !!

sambhal ne pagal!
aaje savare uthata j
tari yad aavi gai !!

મેસેજની રીંગ વાગે ને મનમાં

મેસેજની રીંગ વાગે
ને મનમાં આવે તારી યાદો,
કંઈ જો ખૂટતું હોય તો એ છે
તું ને તારી વાતો !!

message ni ring vage
ne man ma aave tari yado,
kai jo khutatu hoy to e chhe
tu ne tari vato !!

તું ભૂલી શકે મને કેમ

તું ભૂલી શકે મને
કેમ કે તું ભીડમાં છે,
તું યાદ છે મને કેમ
કે હું એકાંતમાં છું !!

tu bhuli shake mane
kem ke tu bhid ma chhe,
tu yad chhe mane kem
ke hu ekant ma chhu !!

તું ચા છે કે ચાહત

તું ચા છે કે ચાહત
ખબર જ નથી પડતી જાન,
સવારે સૌથી પહેલા તું યાદ
આવે છે !!

tu cha chhe ke chahat
khabar j nathi padati jan,
savare sauthi pahela tu yad
aave chhe !!

આમ તો ઘણો બદલાવ આવી

આમ તો ઘણો બદલાવ
આવી ગયો છે મારામાં,
પણ તને યાદ કરવાની
આદત હજી ગઈ નથી !!

aam to ghano badalav
aavi gayo chhe marama,
pan tane yad karavani
aadat haji gai nathi !!

શું કહું હું તારી યાદ

શું કહું હું
તારી યાદ વિશે..?
જતા પહેલા કહી જાય છે
બે વાર, હું આવું છું
ફરી એક વાર !!

shu kahu hu
tari yad vishe..?
jata pahela kahi jay chhe
be var, hu aavu chhu
fari ek var !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.