Teen Patti Master Download
જયારે પણ તું ઓનલાઈન ના

જયારે પણ તું
ઓનલાઈન ના હોય ત્યારે,
મારો બધો સમય તને યાદ
કરવામાં જ જાય છે !!

jayare pan tu
online na hoy tyare,
maro badho samay tane yad
karavama j jay chhe !!

તારી યાદો પણ દારુ જેવી

તારી યાદો પણ
દારુ જેવી થવા લાગી છે,
જેટલી જૂની એટલી જ
નશેદાર થતી જાય છે !!

tari yado pan
daru jevi thava lagi chhe,
jetali juni etali j
nashedar thati jay chhe !!

ટપકી પડે છે આંખમાંથી આંસુ

ટપકી પડે છે આંખમાંથી
આંસુ તારી યાદમાં,
આ એક એવો વરસાદ છે
જેની કોઈ મોસમ નથી !!

tapaki pade chhe aankh manthi
aansu tari yad ma,
aa ek evo varasad chhe
jeni koi mosam nathi !!

આમ તો યાદ જેવી કોઈ

આમ તો
યાદ જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં
મજા નથી !!

aam to
yad jevi koi saja nathi,
toy yad vagar jindagima
maja nathi !!

સારો એવો બેઠો બેઠો ખોવાઈ

સારો એવો બેઠો
બેઠો ખોવાઈ જાઉં છું,
હું હવે હું નથી રહેતો
તું થઇ જાઉં છું !!

saro evo betho
betho khovai jau chhu,
hu have hu nathi raheto
tu thai jau chhu !!

જો હતો જ નહીં તારો

જો હતો જ નહીં
તારો અને મારો કોઈ નાતો,
તો પણ કેમ યાદ આવે છે
તું અને તારી વાતો !!

jo hato j nahi
taro ane maro koi nato,
to pan kem yad aave chhe
tu ane tari vato !!

ક્યારેક મારી યાદમાં તારી આંખો

ક્યારેક મારી યાદમાં
તારી આંખો પણ રડતી હશે,
આંસુઓની સાથે એમાં લાગણી
પણ ભળતી હશે !!

kyarek mari yad ma
tari aankho pan radati hashe,
aansuoni sathe ema lagani
pan bhalati hashe !!

લાખ વ્યસ્ત ભલે હોય જિંદગીમાં,

લાખ વ્યસ્ત
ભલે હોય જિંદગીમાં,
પણ રાત પડતા જ મનગમતા
લોકોની યાદ આવી જાય છે !!

lakh vyast
bhale hoy jindagima,
pan rat padata j managamata
lokoni yad aavi jay chhe !!

ઓયે ક્યાં છો તમે, તમારી

ઓયે ક્યાં છો તમે,
તમારી બહુ યાદ આવે છે !!

oye kya chho tame,
tamari bahu yad aave chhe !!

એવો એકપણ સમય નથી, જે

એવો એકપણ સમય નથી,
જે સમયે તું યાદ ના
આવી હોય !!

evo ekapan samay nathi,
je samaye tu yad na
aavi hoy !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.