
આમ તો યાદ જેવી કોઈ
આમ તો યાદ
જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં
મજા નથી !!
am to yad
jevi koi saja nathi,
toy yad vagar jindagima
maja nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
તને યાદ કરું છું ને
તને યાદ કરું છું
ને મહેકવા લાગુ છું,
કોણ કહે છે પ્રેમમાં જિંદગી
જોડે જ જીવવી જોઈએ !!
tane yad karu chhu
ne mahekava lagu chhu,
kon kahe chhe prem ma jindagi
jode j jivavi joie !!
Miss You Shayari Gujarati
2 years ago
આજકાલ રાતે ઊંઘ ઓછી, અને
આજકાલ
રાતે ઊંઘ ઓછી,
અને તારી યાદ વધુ
આવે છે !!
aajakal
rate ungh ochhi,
ane tari yad vadhu
aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
બોલ્યા વગર કેટલીયે વાત થઇ
બોલ્યા વગર
કેટલીયે વાત થઇ ગઈ,
કરી આંખ બંધ ને તારી
સાથે મુલાકાત થઇ ગઈ !!
bolya vagar
ketaliye vat thai gai,
kari aankh bandh ne tari
sathe mulakat thai gai !!
Miss You Shayari Gujarati
2 years ago
દિવસે એના વિશે વાત થઇ,
દિવસે એના વિશે વાત થઇ,
આખી રાત મને એની યાદ આવી !!
divase ena vishe vat thai,
aakhi rat mane eni yad aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
કાશ ક્યારેક એવું પણ થાય,
કાશ ક્યારેક
એવું પણ થાય,
તારી યાદ સાથે
તું પણ આવી જાય !!
kash kyarek
evu pan thay,
tari yad sathe
tu pan aavi jay !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદો અને એક કપ
તારી યાદો
અને એક કપ કોફી,
પછી તો સમય ક્યાં જતો
રહે ખબર ના પડે !!
tari yado
ane ek cup coffee,
pachhi to samay kya jato
rahe khabar na pade !!
Miss You Shayari Gujarati
2 years ago
કોની સામે કરું તમારી ફરિયાદ..?
કોની સામે કરું તમારી ફરિયાદ..?
ભૂલવા છતાયે આવો છો ફરી યાદ !!
koni same karu tamari fariyad..?
bhulava chhataye aavo chho fari yad !!
Miss You Shayari Gujarati
2 years ago
તમારી યાદથી મુખડું મલકાઈ ગયું,
તમારી યાદથી
મુખડું મલકાઈ ગયું,
મન પણ ખુશીથી કેવું
હરખાઈ ગયું !!
tamari yad thi
mukhadu malakai gayu,
man pan khushithi kevu
harakhai gayu !!
Miss You Shayari Gujarati
2 years ago
લાખ કોશિશ કરું ખુશ રહેવાની,
લાખ કોશિશ
કરું ખુશ રહેવાની,
તારી યાદ આવે ત્યારે
રડવું આવી જ જાય છે !!
lakh koshish
karu khush rahevani,
tari yad aave tyare
radavu aavi j jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago