
તારી આવતી જતી યાદોએ મને
તારી આવતી જતી યાદોએ
મને ક્યાંયની ના છોડી,
તારી થઇ ના શકી ને બીજા
કોઈની થવા ના દીધી !!
tari aavati jati yadoe
mane kyany ni na chhodi,
tari thai na shaki ne bija
koini thava na didhi !!
Miss You Shayari Gujarati
2 years ago
ભલે તારી સાથે વાત ના
ભલે તારી સાથે
વાત ના થતી હોય,
પણ હું તને બહુ જ
યાદ કરું છું !!
bhale tari sathe
vat na thati hoy,
pan hu tane bahu j
yad karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
જે છોડી ગયા એને યાદ
જે છોડી ગયા
એને યાદ ના કર,
ખોવાઈ ગયેલી વસ્તુની
ફરિયાદ ના કર !!
je chhodi gaya
ene yad na kar,
khovai gayeli vastuni
fariyad na kar !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે ફરી એની યાદ આવી,
આજે ફરી
એની યાદ આવી,
લાગે છે ફરી એક મોડી
રાત આવી !!
aaje fari
eni yad aavi,
lage chhe fari ek modi
rat aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
બન્ને મુશળધાર ભીંજવે છે, એક
બન્ને મુશળધાર ભીંજવે છે,
એક આ વરસાદ અને બીજી
તારી યાદ !!
banne mushaladhar bhinjave chhe,
ek aa varasad ane biji
tari yad !!
Miss You Shayari Gujarati
2 years ago
તને ભૂલવાની કોશિશ તો ઘણી
તને ભૂલવાની
કોશિશ તો ઘણી કરું છું,
છતાય તું યાદ આવી
જ જાય છે !!
tane bhulavani
koshish to ghani karu chhu,
chhatay tu yad aavi
j jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
જમાના નીકળી જાય હો સાહેબ,
જમાના નીકળી
જાય હો સાહેબ,
કોઈની યાદમાંથી બહાર
નીકળતા નીકળતા !!
jamana nikali
jay ho saheb,
koini yad mathi bahar
nikalata nikalata !!
Miss You Shayari Gujarati
2 years ago
હું જયારે પણ એકલતાનો અનુભવ
હું જયારે પણ
એકલતાનો અનુભવ કરું છું,
ત્યારે હું બસ તને જ યાદ કરું છું !!
hu jayare pan
ekalatano anubhav karu chhu,
tyare hu bas tane j yad karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
મારાથી વધારે મારી આંખો એને
મારાથી વધારે મારી
આંખો એને પ્રેમ કરે છે,
જયારે પણ એને યાદ કરું
ત્યારે ભરાઈ જાય છે !!
marathi vadhare mari
aankho ene prem kare chhe,
jayare pan ene yad karu
tyare bharai jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પછી તો કેટલી બધી ધૂળેટી
પછી તો
કેટલી બધી ધૂળેટી ગઈ પણ,
તારી સાથે રમેલી એ ધૂળેટી
હજુ ભુલાતી નથી !!
pachhi to
ketali badhi dhuleti gai pan,
tari sathe rameli e dhuleti
haju bhulati nathi !!
Miss You Shayari Gujarati
2 years ago