
બહુ દિલ કરે છે તને
બહુ દિલ કરે છે
તને મળવાનું,
પણ તું મારાથી બહુ દુર છે
એ યાદ કરીને આંખોમાંથી
આંસુ આવી જાય છે !!
bahu dil kare chhe
tane malavanu,
pan tu marathi bahu dur chhe
e yad karine ankhomanthi
aansu aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હવે મળવું જ નથી તને,
હવે મળવું જ નથી તને,
પછી ઘણીવાર લાગે છે
તને ભૂલતા !!
have malavu j nathi tane,
pachi ghanivar lage chhe
tane bhulata !!
Miss You Shayari Gujarati
2 years ago
જમાનો બદલાઈ ગયો છે સાહેબ,
જમાનો
બદલાઈ ગયો છે સાહેબ,
હવે યાદ રહેવા માટે યાદ
આપવી જરૂરી છે !!
jamano
badalai gayo chhe saheb,
have yad raheva mate yad
aapavi jaruri chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારીખો બધી ભુલાઈ ગઈ, બસ
તારીખો બધી ભુલાઈ ગઈ,
બસ તું એક યાદ રહી ગઈ !!
tarikho badhi bhulai gai,
bas tu ek yad rahi gai !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક યાદ કરી લેજે મને,
ક્યારેક યાદ કરી લેજે મને,
પછી હું ના હોવ તો
અફસોસ ના થાય તને !!
kyarek yad kari leje mane,
pachhi hu na hov to
afasos na thay tane !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેય એમ ના વિચારતો કે
ક્યારેય એમ ના વિચારતો
કે યાદ નથી કરતી હું,
મારી રાતની છેલ્લી અને
સવારની પહેલી યાદ છે તું !!
kyarey em na vicharato
ke yad nathi karati hu,
mari rat ni chhelli ane
savar ni paheli yad chhe tu !!
Miss You Shayari Gujarati
2 years ago
બહુ મુશ્કેલ હોય છે, ત્યાં
બહુ મુશ્કેલ હોય છે,
ત્યાં રહેવું જ્યાં યાદો
રહેતી હોય છે !!
bahu muskel hoy chhe,
tya rahevu jya yado
raheti hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક લોકો નથી જાણતા, કે
અમુક લોકો નથી જાણતા,
કે એ આપણી યાદો હોય છે !!
amuk loko nathi janata,
ke e aapani yado hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સાલી ખબર જ નથી પડતી
સાલી ખબર જ
નથી પડતી કે એ ચોર છે
કે પછી પોલીસ,
દિલ પણ ચોરી ગઈ અને
એની યાદોએ મને ચારે
બાજુથી ઘેરી પણ લીધો છે !!
sali khabar j
nathi padati ke e chor chhe
ke pachhi police,
dil pan chori gai ane
eni yadoe mane chare
bajuthi gheri pan lidho chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એમની ઉંમર પણ સો વર્ષની
એમની ઉંમર પણ
સો વર્ષની લાગે છે,
હું યાદ કરું ને એ
ઓનલાઈન આવે છે !!
emani ummar pan
so varsh ni lage chhe,
hu yad karu ne e
online ave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago