
દેખાય છે ? મારી આંખોમાં તેજ
દેખાય છે ?
મારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો
ભેજ છે !!
dekhay chhe?
mari aankhoma tej chhe,
bas tari j yado no
bhej chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ઈચ્છા હતી કે એ પણ
ઈચ્છા હતી કે એ પણ
મને યાદ કરે મારી જેમ,
પણ એ તો ઈચ્છા હતી
અને ઈચ્છા જ રહી ગઈ !!
ichchha hati ke e pan
mane yad kare mari jem,
pan e to ichchha hati
ane ichchha j rahi gai !!
Miss You Shayari Gujarati
2 years ago
હાથ ઝાલી હમણાં જ બહાર
હાથ ઝાલી હમણાં જ
બહાર કાઢી તારી યાદને,
બેશરમ છે યાદ તારી
હમણાં જ પાછી આવશે !!
hath zali hamana j
bahar kadhi tari yadne,
besharam chhe yad tari
hamana j pachhi aavashe !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલા જુઠા વિચારો દિલને સતાવે
કેટલા જુઠા
વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી
આવે છે !!
ketala jutha
vicharo dilne satave chhe,
jane yad tamane pan amari
aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
દિલમાં પણ ચાહત હોવી જોઈએ
દિલમાં પણ
ચાહત હોવી જોઈએ સાહેબ,
બાકી યાદ તો ઉધાર દેવાવાળા
પણ કરે જ છે !!
dilma pan
chahat hovi joie saheb,
baki yad to udhar devavala
pan kare j chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો ઘણો બદલાવ આવી
આમ તો ઘણો બદલાવ
આવી ગયો છે મારામાં,
પણ તને યાદ કરવાની
આદત હજી ગઈ નથી !!
aam to ghano badalav
aavi gayo chhe marama,
pan tane yad karavani
aadat haji gai nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા વગર રહેતા તો શીખી
તારા વગર રહેતા
તો શીખી લીધું યાર,
પણ યાદ તો તારી હજુ
પણ એટલી જ આવે છે !!
tara vagar raheta
to shikhi lidhu yar,
pan yad to tari haju
pan etali j aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મારાથી વધારે મારી આંખો એને
મારાથી વધારે મારી
આંખો એને પ્રેમ કરે છે,
જયારે પણ એને યાદ કરું
ત્યારે ભરાઈ આવે છે !!
marathi vadhare mari
aankho ene prem kare chhe,
jayare pan ene yad karu
tyare bharai aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ગજબનું યુધ્ધ થાય છે તારી
ગજબનું યુધ્ધ થાય છે
તારી યાદોને લીધે,
આંખો કહે છે સુવા દે,
દિલ કહે છે રોવા દે !!
gajabanu yudhdh thay chhe
tari yadone lidhe,
aankho kahe chhe suva de,
dil kahe chhe rova de !!
Miss You Shayari Gujarati
2 years ago
ભૂલી જ નથી શકતો તમને
ભૂલી જ નથી શકતો
તમને કે તમારી વાતોને,
તો પણ તમે કહો છો કે
અમને યાદ જ નથી કરતો !!
bhuli j nathi shakato
tamane ke tamari vatone,
to pan tame kaho chho ke
amane yad j nathi karato !!
Miss You Shayari Gujarati
2 years ago