
કાશ ! દિલની વાતની એક અસર
કાશ ! દિલની વાતની
એક અસર થઇ જાય,
હું એમને યાદ કરું ને
એમને ખબર થઇ જાય !!
kash! dilni vatni
ek asar thai jay,
hu emane yad karu ne
emane khabar thai jay !!
Miss You Shayari Gujarati
2 years ago
મારો પ્રેમ એક ઝરણા જેવો
મારો પ્રેમ
એક ઝરણા જેવો છે,
જે હંમેશા તારી યાદોમાં
વહેતો રહે છે !!
maro prem
ek zarana jevo chhe,
je hammesha tari yadoma
vaheto rahe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ઓયે એક વાત સાંભળી લે
ઓયે એક
વાત સાંભળી લે મારી,
એક દિવસ તને પણ હું
યાદ આવીશ જેમ મને
તું યાદ આવે છે !!
oye ek
vat sambhali le mari,
ek divas tane pan hu
yad aavish jem mane
tu yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
વરસ્યો વરસાદ તમારી યાદોનો એવો
વરસ્યો વરસાદ તમારી
યાદોનો એવો ધોધમાર,
આંખો મારી ઓવરફલો થઈને
વહેવા લાગી અનરાધાર !!
varasyo varasad tamari
yadono evo dhodhmar,
aankho mari ovareflow thaine
vaheva lagi anaradhar !!
Miss You Shayari Gujarati
2 years ago
ગજબનું યુદ્ધ થાય છે તારી
ગજબનું યુદ્ધ થાય છે
તારી યાદોના લીધે,
આંખ કહે સુવા દે અને
દિલ કહે રોવા દે !!
gajabnu yuddh thay chhe
tari yadona lidhe,
aankh kahe suva de ane
dil kahe rova de !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલા પણ ક્યાં દુર છો
એટલા પણ
ક્યાં દુર છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!
etala pan
kya dur chho tame marathi,
yadni sharuat j thay
chhe tamarathi !!
Miss You Shayari Gujarati
2 years ago
મને મારા અસ્તિત્વ પર વિશ્વાસ
મને મારા
અસ્તિત્વ પર વિશ્વાસ આવે,
જો તારી યાદ વગર મને
એકાદ શ્વાસ આવે !!
mane mara
astitv par vishvas aave,
jo tari yad vagar mane
ekad shvas aave !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદની સાથે હંમેશા હાજર
તારી યાદની સાથે
હંમેશા હાજર હોય વરસાદ,
કાં તો આભમાંથી અને
કાં તો મારી આંખમાંથી !!
tari yadni sathe
hammesha hajar hoy varasad,
ka to aabhmathi ane
ka to mari aankhmathi !!
Miss You Shayari Gujarati
2 years ago
આસપાસ તું હોય કે ના
આસપાસ
તું હોય કે ના હોય,
તારી યાદ વિના મારો
દિવસ ચાલુ ના થાય !!
aaspas
tu hoy ke na hoy,
tari yad vina maro
divas chalu na thay !!
Miss You Shayari Gujarati
2 years ago
હું આજે પણ એની યાદમાં
હું આજે પણ એની
યાદમાં રાતભર જાગું છું,
જે નસીબમાં જ નથી એને
રોજ ભગવાન પાસે માંગુ છું !!
hu aaje pan eni
yadma ratabhar jagu chhu,
je nasibma j nathi ene
roj bhagavan pase mangu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago