
દારૂના નશાથી જ શાયરીઓ ના
દારૂના નશાથી જ
શાયરીઓ ના બને,
કોઈની યાદોનો નશો
પણ કાફી છે !!
daruna nashathi j
shayario na bane,
koini yadono nasho
pan kafi chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તું મારી યાદમાં ઉજાગરો કરી
તું મારી યાદમાં
ઉજાગરો કરી તો જો,
રાત બહુ વહાલી ના
લાગે તો કહેજે !!
tu mari yadma
ujagaro kari to jo,
rat bahu vahali na
lage to kaheje !!
Miss You Shayari Gujarati
2 years ago
હાથમાં ચા અને યાદમાં તમે,
હાથમાં ચા
અને યાદમાં તમે,
આ ખુશનુમા સાંજની
વાત જ શું કરવી !!
hathma cha
ane yadmaa tame,
khushanuma sanjni
vat j shu karavi !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ બીજા કોઈની આવતી નથી,
યાદ બીજા
કોઈની આવતી નથી,
અને તારી જતી નથી !!
yad bija
koini aavati nathi,
ane tari jati nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
નંબર ભલે બ્લોક કરી નાખ્યો,
નંબર ભલે
બ્લોક કરી નાખ્યો,
પણ મારી યાદોનું
શું કરીશ !!
number bhale
block kari nakhyo,
pan mari yadonu
shu karish !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ એ નથી જે ફક્ત
યાદ એ નથી જે ફક્ત
એકલતામાં આવે ને જાય,
યાદ તો એ છે જે ભરી મહેફિલમાં
તમને એકલા કરી જાય !!
yad e nathi je fakt
ekalatama aave ne jay,
yad to e chhe je bhari mahefilma
tamane ekala kari jay !!
Miss You Shayari Gujarati
2 years ago
આદત છે યાર, પહેલા એની
આદત છે યાર,
પહેલા એની હતી અને
હવે એમની યાદોની છે !!
aadat chhe yar,
pahela eni hati ane
have emani yadoni chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદોને લાગણીના ત્રાજવે તોળી તો
યાદોને લાગણીના
ત્રાજવે તોળી તો જુઓ,
સાવ હળવી યાદમાં પણ
કેટલો ભાર છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
yadone laganina
trajave toli to juo,
sav halavi yadma pan
ketalo bhar chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Miss You Shayari Gujarati
2 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરું ને બધો
થાક ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ne badho
thak utari jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આપી દેને પ્રભુ મને બાળપણ
આપી દેને પ્રભુ
મને બાળપણ મારું,
નથી ગમતું મને
આ શાણપણ તારું !!
aapi dene prabhu
mane balapan maru,
nathi gamatu mane
aa shanapan taru !!
Miss You Shayari Gujarati
2 years ago