
ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક
ઓફલાઈન રહેવાનો
તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં
ઓનલાઈન હો !!
offline rahevano
tamane koi hakk nathi,
jayare tame koina dil ma
online ho !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલું સુકુન મળે છે તને
કેટલું સુકુન મળે છે
તને યાદ કરીને,
થોડા આંસુ આવે છે
પણ મીઠા લાગે છે !!
ketalu sukun male chhe
tane yad karine,
thoda aansu aave chhe
pan mitha lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
જમાના નીકળી જશે સાહેબ, કોઈની
જમાના નીકળી જશે સાહેબ,
કોઈની યાદમાંથી બહાર
નીકળતા નીકળતા !!
jaman nikali jashe saheb,
koini yad mathi bahar
nikalata nikalata !!
Miss You Shayari Gujarati
2 years ago
ડૂબી રહ્યું છે આ હ્રદય
ડૂબી રહ્યું છે
આ હ્રદય તારી યાદમાં,
સમાવી લે તું મને તારા શ્વાસમાં !!
dubi rahyu chhe
raday tari yad ma,
samavi le tu mane tara shvas ma !!
Miss You Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
તારી યાદ આવે છે,
હું તો એમ કહું છું કે
તું જ યાદ આવે છે !!
hu kya kahu chhu ke
tari yad aave chhe,
hu to em kahu chhu ke
tu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા વગર રહેતા તો શીખી
તારા વગર
રહેતા તો શીખી લીધું,
પણ તારી યાદ આજ
પણ આવે છે !!
tara vagar
raheta to shikhi lidhu,
pan tari yad aaj
pan aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સાચુ કે હૂ તને યાદ
સાચુ કે હૂ તને
યાદ કરતો નથી,
પણ એવુ નથી કે હુ તને
સાવ ભૂલી ગયો છુ !!
sachhu ke hu tane
yad karato nathi,
pan evu nathi ke hu tane
sav bhuli gayo chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
ONLINE તો બધા હોય જ
ONLINE તો
બધા હોય જ છે,
પણ યાદ એ જ કરતા હોય છે
જે આપણા હોય છે !!
online to
badha hoy j chhe,
pan yad e j karata hoy chhe
je aapana hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ ઠંડી જેવી
તારી યાદ
પણ ઠંડી જેવી છે,
જેમ જેમ રાત પડે
તેમ વધુ આવે છે !!
tari yad
pan thandi jevi chhe,
jem jem rat pade
tem vadhu aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલા અજીબ હોય છે આ
કેટલા અજીબ હોય છે
આ યાદોના સંબંધ,
કોઈ યાદ ના આવે તો પણ
ચાહત હંમેશા રહે છે !!
ketala ajib hoy chhe
aa yadona sambandh,
koi yad na aave to pan
chahat hammesha rahe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago