Teen Patti Master Download
કેટલી ભીડમાં પણ રસ્તો કરી

કેટલી ભીડમાં
પણ રસ્તો કરી લે છે,
તારી યાદ પણ
કમાલ કરી લે છે !!

ketali bhid ma
pan rasto kari le chhe,
tari yad pan
kamal kari le chhe !!

પહેલા એને સંભાળીને રાખતો, અને

પહેલા એને
સંભાળીને રાખતો,
અને હવે એની યાદોને
રાખું છું !!

pahela ene
sambhaline rakhato,
ane have eni yadone
rakhu chhu !!

એ કહે છે સિગરેટ હેલ્થ

એ કહે છે સિગરેટ
હેલ્થ માટે ડેન્જર હોય છે,
હવે એને કોણ સમજાવે કે એની યાદો
સિગરેટ કરતા પણ વધુ ડેન્જર છે !!

e kahe chhe sigaret
helth mate danger hoy chhe,
have ene kon samajave ke eni yado
sigaret karata pan vadhu danger chhe !!

તને આખી રાત એવી રીતે

તને આખી રાત
એવી રીતે યાદ કરું છું,
જાણે સવારે મારી
પરીક્ષા હોય !!

tane aakhi rat
evi rite yad karu chhu,
jane savare mari
pariksha hoy !!

બહુ યાદ આવે છે તમારી,

બહુ યાદ
આવે છે તમારી,
દુવા કરજે કે મારી
યાદદાસ્ત જતી રહે !!

bahu yad
aave chhe tamari,
duva karaje ke mari
yadadast jati rahe !!

ખબર નહીં પ્રેમ છે કે

ખબર નહીં પ્રેમ છે
કે મારી નાદાની,
બસ તને યાદ કરવાનું
બહુ ગમે છે મને !!

khabar nahi prem chhe
ke mari nadani,
bas tane yad karavanu
bahu game chhe mane !!

ચિંતા ના કર હવે તું,

ચિંતા ના કર હવે તું,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!

chinta na kar have tu,
hu tane yad karine
bhuli jaish !!

તું એટલે મારા હૈયાને Hang

તું એટલે મારા
હૈયાને Hang કરતી,
મબલક યાદો !!

tu etale mara
haiyane hang karati,
mabalak yado !!

કોઈ માટે મન રડે એ

કોઈ માટે
મન રડે એ પ્રેમ,
કે કોઈની યાદમાં
મન હસી પડે એ પ્રેમ !!

koi mate
man rade e prem,
ke koini yad ma
man hasi pade e prem !!

આમ તું મને યાદ ના

આમ તું મને
યાદ ના કર્યા કર,
અહીં મારા હાલ
બેહાલ થાય છે !!

aam tu mane
yad na karya kar,
ahi mara hal
behal thay chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.