Teen Patti Master Download
નવરાત્રી આવે છે વરસમાં એક

નવરાત્રી આવે છે
વરસમાં એક વાર,
પણ સાલું બધું જુનું
યાદ અપાવી જાય છે !!

navaratri aave chhe
varas ma ek var,
pan salu badhu junu
yad apavi jay chhe !!

યાદ કરું તને તો યાદ

યાદ કરું તને તો
યાદ આવે એ દરેક પળ,
જે તારી કે મારી નહીં પણ
આપણી હતી !!

yad karu tane to
yad aave e darek pal,
je tari ke mari nahi pan
aapani hati !!

તારી યાદ એટલે કાચના ટુકડા,

તારી યાદ એટલે
કાચના ટુકડા,
મારો પ્રેમ એટલે
ખુલ્લા પગ !!

tari yad etale
kach na tukada,
maro prem etale
khulla pag !!

કોઈની યાદ ત્યારે જ આવે,

કોઈની યાદ ત્યારે જ આવે,
જયારે આપણે એને સાચા
દિલથી પ્રેમ કરતા હોય !!

koini yad tyare j aave,
jayare aapane ene sacha
dil thi prem karata hoy !!

કોઈની યાદ ત્યારે જ આવે

કોઈની યાદ
ત્યારે જ આવે છે,
જયારે આપણે એને દિલથી
સાચો પ્રેમ કરતા હોય !!

koini yad
tyare j aave chhe,
jayare aapane ene dil thi
sacho prem karata hoy !!

દવા તો કડવી જ હોય

દવા તો કડવી જ હોય છે,
પણ તારી યાદો તો એનાથી
પણ વધારે કડવી છે !!

dav to kadavi j hoy chhe,
pan tari yado to enathi
pan vadhare kadavi chhe !!

ખબર નથી પડતી શું સંબંધ

ખબર નથી પડતી
શું સંબંધ છે તારી સાથે,
તને આખો દિવસ યાદ કરવાથી
પણ BORE નથી થવાતું !!

khabar nathi padati
shu sambandh chhe tari sathe,
tane aakho divas yad karavathi
pan bore nathi thavatu !!

સહારો તારી યાદનો કાફી છે

સહારો તારી યાદનો
કાફી છે એક જીવન માટે,
આવતા જનમની વાત રાખ
આવતા જનમ માટે !!

saharo tari yad no
kafai chhe ek jivan mate,
aavata janam ni vat rakh
aavata janam mate !!

બહુ યાદ આવે છે તારી,

બહુ યાદ આવે છે તારી,
પણ અફસોસ કે હું માત્ર
યાદ જ કરી શકું છું !!

bahu yad aave chhe tari,
pan afasos ke hu matr
yad j kari shaku chhu !!

જયારે હતો જ નહીં આપસમાં

જયારે હતો જ
નહીં આપસમાં કોઈ નાતો,
તો પણ કેમ દરરોજ યાદ આવે છે
તું અને તારી વાતો !!

jayare hato j
nahi aapas ma koi nato,
to pan kem dararoj yad aave chhe
tu ane tari vato !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.