
તારી બેશુમાર યાદ આવી રહી
તારી બેશુમાર
યાદ આવી રહી છે,
લાગે છે આજે ફરી
પાંપણો ભીની થશે !!
tari beshumar
yad aavi rahi chhe,
lage chhe aaje fari
pampano bhini thashe !!
Miss You Shayari Gujarati
2 years ago
જિંદગીમાં કેટલાક લોકો એવા હોય
જિંદગીમાં કેટલાક
લોકો એવા હોય છે,
જે ક્યારેય મળતા નથી
પણ યાદ રોજ આવે છે.
jindagima ketalak
loko eva hoy chhe,
je kyarey malata nathi
pan yad roj aave chhe.
Miss You Shayari Gujarati
2 years ago
યાદો રડાવી દે છે બધાને,
યાદો
રડાવી દે છે બધાને,
બાકી હસવાનું કોને
નથી ગમતું !!
yado
radavi de chhe badhane,
baki hasavanu kone
nathi gamatu !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ પાપણો ઝુકાવવાથી ઊંઘ નથી
આમ પાપણો ઝુકાવવાથી
ઊંઘ નથી આવતી,
ઊંઘે તો એ લોકો છે જેમને રાત્રે
કોઈની યાદ નથી આવતી !!
aam papano jhukavavathi
ungh nathi aavati,
unghe to e loko chhe jemane ratre
koini yad nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી સાથે હોય તો શબ્દો
તારી સાથે હોય તો
શબ્દો નથી મળતા,
અને એકલો હોય તો
કાગળ નથી વધતા !!
tari sathe hoy to
shabdo nathi malata,
ane ekalo hoy to
kagal nathi vadhata !!
Miss You Shayari Gujarati
2 years ago
તમારી નજરે હું નજરાણું બનીને
તમારી નજરે હું
નજરાણું બનીને આવીશ,
તમે મહેસુસ તો કરો હું
અહેસાસ બનીને આવીશ !!
tamari najare hu
najaranu banine aavish,
tame mahesus to karo hu
ahesas banine aavish !!
Miss You Shayari Gujarati
2 years ago
જ્યારે તારી યાદ આવે છે,
જ્યારે તારી યાદ આવે છે,
વગર રંગે હું રંગાઈ જાવ છું !!
jyare tari yad aave chhe,
vagar range hu rangai jav chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ કોલેજની ATKT
તારી યાદ પણ
કોલેજની ATKT જેવી છે,
હજી એક પતી ના હોય ને
બીજી આવી જાય છે !!
tari yad pan
college ni atkt jevi chhe,
haji ek pati na hoy ne
biji aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
શોધે ચેહરો જેને આખો દિવસ,
શોધે ચેહરો
જેને આખો દિવસ,
એની યાદમાં રાત
વીતી જાય છે !!
sodhe cheharo
jene aakho divas,
eni yad ma rat
viti jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે ફરી એની યાદ આવી
આજે ફરી
એની યાદ આવી ગઈ,
આંખમાંથી આંસુની
બારાત નીકળી ગઈ !!
aaje fari
eni yad aavi gai,
aankh mathi aansuni
barat nikali gai !!
Miss You Shayari Gujarati
2 years ago