Teen Patti Master Download
જ્યારે તારી યાદ આવે છે

જ્યારે તારી યાદ આવે છે
ત્યારે તારું સ્ટેટસ જોઈ લઉં છું,
કદાચ મારું કંઈ અપડેટ
કર્યું હોય !!

jyare tari yad aave chhe
tyare taru status joi lau chhu,
kadach maru kai update
karyu hoy !!

પછી મને ઊંઘ ક્યાં આવે

પછી મને
ઊંઘ ક્યાં આવે છે,
જે રાતે મને તારી
યાદ આવે છે !!

pachhi mane
ungh kya aave chhe,
je rate mane tari
yad aave chhe !!

એ દિલ તું પણ કમાલ

એ દિલ તું પણ
કમાલ કરે છે,
જેને તારી કદર નથી
એને જ યાદ કરે છે !!

e dil tu pan
kamal kare chhe,
jene tari kadar nathi
ene j yad kare chhe !!

આપવા જ માંગે છે તો

આપવા જ માંગે છે
તો આટલું દઈ દે મને,
યાદ એવી આપ જેને
યાદ ના કરવી પડે !!

aapava j mange chhe
to aatalu dai de mane,
yad evi aap jene
yad na karavi pade !!

હું યાદ બનું એ પહેલા,

હું યાદ
બનું એ પહેલા,
બની શકે તો યાદ કરી લેજે !!

hu yad
banu e pahela,
bani shake to yad kari leje !!

જાણું છું મારી વધારે પડતી

જાણું છું મારી વધારે
પડતી કદર જ મને નડે છે,
શું કરું મારા શ્વાસને ચાલવા
એની યાદની જ જરૂર પડે છે.

janu chhu mari vadhare
padati kadar j mane nade chhe,
shu karu mara shvas ne chalava
eni yad ni j jarur pade chhe.

બસ તારી યાદનો સહારો છે,

બસ તારી
યાદનો સહારો છે,
બાકી તારો પ્રેમ
ક્યાં હવે મારો છે !!

bas tari
yad no saharo chhe,
baki taro prem
kya have maro chhe !!

ફરીથી ધબકવા લાગે છે મારું

ફરીથી ધબકવા
લાગે છે મારું આ દિલ,
જયારે કોઈ કહે છે એ હજુ
પણ તને યાદ કરે છે !!

farithi dhabakava
lage chhe maru dil,
jayare koi kahe chhe e haju
pan tane yad kare chhe !!

આજે સવારથી મારી તબિયત ખરાબ

આજે સવારથી
મારી તબિયત ખરાબ છે,
ડોક્ટર પાસે ગયો તો ખબર પડી
કે તું યાદ નથી કરતી !!

aaje savar thi
mari tabiyat kharab chhe,
doctor pase gayo to khabar padi
ke tu yad nathi karati !!

હાથ જાલી હમણાં જ બહાર

હાથ જાલી હમણાં જ
બહાર કાઢી તારી યાદને,
બેશરમ છે યાદ તારી
હમણાં જ પાછી આવશે !!

hath jali hamana j
bahar kadhi tari yad ne,
besharam chhe yad tari
hamana j pachhi aavashe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.