
આમ આવ તને કહું તારી
આમ આવ
તને કહું તારી યાદમાં
મારું કેટલું નુકશાન થાય છે,
હું ખોવાયેલો હોય તારામાં ને
કોઈક મારો પતંગ કાપી જાય છે !!
aam aav
tane kahu tari yad ma
maru ketalu nukashan thay chhe,
hu khovayelo hoy tarama ne
koik maro patang kapi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક યાદો અને અમુક લોકોને,
અમુક યાદો
અને અમુક લોકોને,
ભૂલી જવા એ જ
ઠીક હોય છે !!
amuk yado
ane amuk lokone,
bhuli java e j
thik hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તને ખબર જ ક્યાં છે,
તને ખબર જ ક્યાં છે,
કે તારી યાદમાં હું
કેટલું રડ્યો છું !!
tane khabar j kya chhe,
ke tari yad ma hu
ketalu radyo chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
અમે બંને વ્યસ્ત છીએ, એ
અમે બંને વ્યસ્ત છીએ,
એ એના કામમાં અને
હું એની યાદમાં !!
ame banne vyast chhie,
e ena kam ma ane
hu eni yad ma !!
Miss You Shayari Gujarati
2 years ago
કહી દે ને આ તારી
કહી દે ને
આ તારી યાદોને
તારી જેવી બની જાય,
ના મને યાદ કરે કે ના
મારી નજીક આવે !!
kahi de ne
aa tari yadone
tari jevi bani jay,
na mane yad kare ke na
mari najik aave !!
Miss You Shayari Gujarati
2 years ago
એક તું જ આનાકાની કરે
એક તું જ
આનાકાની કરે છે,
બાકી તારી યાદોં તો
રોજ મનમાની કરે છે !!
ek tu j
aanakani kare chhe,
baki tari yado to
roj manmani kare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
દરિયા કિનારે બેસવાની મજા ત્યારે
દરિયા કિનારે બેસવાની
મજા ત્યારે જ આવે,
જયારે કોઈ સાથે
બેસવાવાળું હોય !!
dariya kinare besavani
maja tyare j aaave,
jayare koi sathe
besavavalu hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
રાતભર જાગીને ઉતારું હું તને
રાતભર જાગીને
ઉતારું હું તને કિતાબમાં,
સવાર પડેને ફરી સમાય
જાવ હું તારી યાદમાં !!
ratabhar jagine
utaru hu tane kitab ma,
savar padene fari samay
jav hu tari yad ma !!
Miss You Shayari Gujarati
2 years ago
જિંદગીની યાદોમાં એ યાદને હમેશા
જિંદગીની યાદોમાં
એ યાદને હમેશા યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આ
જિંદગી યાદગાર બનતી હોય !!
jindagini yadoma
e yad ne hamesha yad rakhavi,
je yadone yad karavathi aa
jindagi yadagar banati hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
પ્રેમની સૌથી સુંદર ભેટ જો
પ્રેમની સૌથી
સુંદર ભેટ જો કોઈ હોય,
તો એ છે તારી યાદો !!
prem ni sauthi
sundar bhet jo koi hoy,
to e chhe tari yado !!
Miss You Shayari Gujarati
2 years ago