
યાદોનો સ્પર્શ પણ કેટલો અજીબ
યાદોનો સ્પર્શ પણ
કેટલો અજીબ હોય છે,
કોઈ પાસે નથી હોતું છતાં
બહુ નજીક હોય છે !!
yadono sparsh pan
ketalo ajib hoy chhe,
koi pase nathi hotu chhata
bahu najik hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદોનો વનરાવન આવ્યો સંગ લઈને
યાદોનો વનરાવન આવ્યો
સંગ લઈને છાંટણા સ્મૃતિઓનાં,
પલળશું પૂરેપૂરાં સાવ સમુરાં
અધકચરી ભીનાશ હવે પરવડે નહીં !!
yadono vanaravan aavyo
sang laine chhantana smrutiona,
palalashu purepura sav samura
adhakachari bhinash have paravade nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
તને ભૂલવાના પ્રયત્નો તો હું
તને ભૂલવાના
પ્રયત્નો તો હું રોજ કરું છું,
પણ અંતે થાકી હારીને ફરી
પાછુ તને જ યાદ કરું છું !!
tane bhulavana
prayatno to hu roj karu chhu,
pan ante thaki harine fari
pachhu tane j yad karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
હું પોતે જ મને ભૂલી
હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!
hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyanthi
yad rakhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
ડર લાગે છે હવે તો
ડર લાગે છે હવે તો
કોઈ સાથે વધારે વાત કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો આપી જાય છે !!
dar lage chhe have to
koi sathe vadhare vat karata,
thodo prem aapine jindagibhar ni
yado aapi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરું અને મારો બધો
થાક ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ane maro badho
thak utari jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પ્રેમનું અત્તર છાટયાને વર્ષો વીતી
પ્રેમનું અત્તર છાટયાને
વર્ષો વીતી ગયા છે,
છતાં હજુ સુગંધ તમારી
મારા શ્વાસોમાં સચવાયેલ છે !!
prem nu attar chhatayane
varsho viti gaya chhe,
chhata haju sugandh tamari
mara shvasoma sachavayel chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
શું ફરક પડે પ્રેમ તો
શું ફરક પડે
પ્રેમ તો પ્રેમ છે ને,
તારી સાથે કરું કે
તારી યાદો સાથે !!
shu farak pade
prem to prem chhe ne,
tari sathe karu ke
tari yado sathe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારુ જ નામ યાદ આવી
તારુ જ નામ
યાદ આવી જાય છે,
જયારે કોઈ મને મારી છેલ્લી
ઈચ્છા પૂછે છે !!
taru j nam
yad aavi jay chhe,
jayare koi mane mari chhelli
ichchha puchhe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
જિંદગીભર સાથ નહીં આપે તો
જિંદગીભર સાથ
નહીં આપે તો ચાલશે,
પણ એટલી યાદ આપી જજે કે
આ જિંદગી નીકળી જાય !!
jindagibhar sath
nahi aape to chalashe,
pan etali yad aapi jaje ke
aa jindagi nikali jay !!
Miss You Shayari Gujarati
2 years ago