
ખબર નહીં કેમ, પણ આજે
ખબર નહીં કેમ,
પણ આજે તારી યાદ
બહુ આવે છે યાર !!
khabar nahi kem,
pan aje tari yad
bahu ave chhe yar !!
Miss You Shayari Gujarati
2 years ago
હું વિચારતો રહ્યો પણ નક્કી
હું વિચારતો રહ્યો
પણ નક્કી ના કરી શક્યો,
તું યાદ આવે છે કે હું
યાદ કરું છું !!
hu vicharato rahyo
pan nakki na kari shakyo,
tu yad ave chhe ke hu
yad karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
તને શું ખબર કે તારી
તને શું ખબર કે તારી યાદોએ
કેવી રીતે મને સતાવ્યો,
ક્યારેક એકલામાં હસાવ્યો તો
ક્યારેક મહેફિલમાં રોવડાવ્યો !!
tane shun khabar ke tari yadoe
kevi rite mane satavyo,
kyarek ekalam hasavyo to
kyarek mahefilam rovadavyo !!
Miss You Shayari Gujarati
2 years ago
રહેવાતું નથી હવે તને યાદ
રહેવાતું નથી
હવે તને યાદ કર્યા વગર,
જિંદગી અધુરી લાગે છે તારા
સાથ વગર !!
rahevatu nathi
have tane yad kary vagar,
jindagi adhuri lage chhe tar
sath vagar !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્ષણે ક્ષણમાં વસી છે તમારી
ક્ષણે ક્ષણમાં વસી
છે તમારી યાદોની સુગંધ,
એ વાત અલગ છે કે તમે નજરોથી
બહુ દુર છો !!
kshane kshanam vasi
chhe tamari yadoni sugandh,
e vat alag chhe ke tame najarothi
bahu dur chho !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલો ઓછો પ્રેમ નથી કર્યો,
એટલો
ઓછો પ્રેમ નથી કર્યો,
કે તમને ભૂલી શકું.
etalo
ochho prem nathi karyo,
ke tamane bhuli shaku.
Miss You Shayari Gujarati
2 years ago
તારી સાથે રહેવાનો હક્ક ભલે
તારી સાથે રહેવાનો
હક્ક ભલે તું મને ના આપે,
પણ તને યાદ કરવાનો હક્ક તું મારી પાસેથી
ક્યારેય છીનવી નહીં શકે !!
tari sathe rahevano
hakk bhale tu mane na ape,
pan tane yad karavano hakk tu mari pasethi
kyarey chinavi nahi shake !!
Miss You Shayari Gujarati
2 years ago
દીકું ! તું અને તારી વાતો,
દીકું ! તું
અને તારી વાતો,
હજી પણ બહુ યાદ
આવો છો !!
diku! tu
ane tari vato,
haji pan bahu yad
avo chho !!
Miss You Shayari Gujarati
2 years ago
આખો દિવસ તો વીતી જાય
આખો દિવસ તો
વીતી જાય છે જેમ તેમ કરીને,
પણ રાત પડે એટલે આંખ ભીની
થઇ જ જાય છે તારી યાદમાં !!
aakho divas to
viti jay chhe jem tem karine,
pan rat pade etale aankh bhini
thai j jay chhe tari yad ma !!
Miss You Shayari Gujarati
2 years ago
તું મને યાદ ના આવ્યા
તું મને યાદ
ના આવ્યા કરીશ,
સાચે જ બહુ તકલીફ થાય છે !!
tu mane yad
na aavya karish,
sache j bahu takalif thay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago