
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા,
પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા જ
જો ધબકારા વધી જાય તો
સમજજો પ્રેમ છે !!
prem na koi
purava nathi hota,
pan enu nam sambhalata j
jo dhabakara vadhi jay to
samajajo prem chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મેં મારી લાઈફમાં ઘણુબધું ખોયું
મેં મારી લાઈફમાં
ઘણુબધું ખોયું છે,
બસ તને ક્યારેય
ખોવા નથી માંગતો !!
me mari life ma
ghanubadhu khoyu chhe,
bas tane kyarey
khova nathi mangato !!
Romantic Shayari Gujarati
2 years ago
રસ્તે મળી જાય પ્રેમ તો
રસ્તે મળી જાય
પ્રેમ તો પૂછી લેવું છે,
મારા હૃદયનું આંગણું
તારે ભાડે લેવું છે ?
raste mali jay
prem to puchhi levu chhe,
mara raday nu aanganu
tare bhade levu chhe?
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દિકા તારી મમ્મીને પૂછી
ઓયે દિકા તારી
મમ્મીને પૂછી લે,
એ મારી સાસુમાં
બનવા તૈયાર છે ?
😍😍😍😍😍😍
oye dika tari
mummy ne puchhi le,
e mari sasuma
banava taiyar chhe?
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
તારા ચહેરા પરની આ સ્માઈલ,
તારા ચહેરા
પરની આ સ્માઈલ,
મારા માટે બહુ કીમતી
છે જાન !!
tara chahera
par ni aa smile,
mara mate bahu kimati
chhe jan !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ મારી એક વાત
ઓયે પાગલ
મારી એક વાત માનીશ ?
મારા Marriage માં મારી
Wife બનીને આવીશ ?
😍😍😍😍😍😍
oye pagal
mari ek vat manish?
mara marriage ma mari
wife banine aavish?
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
કરીને મારા દિલ સાથે છેડતી,
કરીને મારા
દિલ સાથે છેડતી,
એ પાગલ મારું દિલ
ચોરી ગઈ !!
karine mara
dil sathe chhedati,
e pagal maru dil
chori gai !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ફકત પ્રેમ કર, બાકી
તું ફકત પ્રેમ કર,
બાકી બધું હું સંભાળી લઈશ !!
tu fakat prem kar,
baki badhu hu sambhali laish !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી સવાર ત્યારે જ Good
મારી સવાર
ત્યારે જ Good થાય,
જયારે તારો Good Morning નો
મેસેજ આવે !!
mari savar
tyare j good thay,
jayare taro good morning no
message aave !!
Romantic Shayari Gujarati
2 years ago
જેટલો અધુરો રાધા વિના શ્યામ
જેટલો અધુરો
રાધા વિના શ્યામ છે,
એટલું અધૂરું તારા વિના
મારું નામ છે !!
jetalo adhuro
radha vina syam chhe,
etalu adhuru tara vina
maru nam chhe !!
Romantic Shayari Gujarati
2 years ago