Shala Rojmel
જેમ રાધાએ માળા જપી શ્યામની,

જેમ રાધાએ
માળા જપી શ્યામની,
વ્હાલી તું ક્યારે ઓઢીશ
"ચુંદડી" મારા નામની ??
😍😍😍😍😍😍😍

jem radhae
mala japi syam ni,
vhali tu kyare odhish
"chundadi" mara nam ni??
😍😍😍😍😍😍😍

તારી જગ્યા કોઈ લઇ ના

તારી જગ્યા
કોઈ લઇ ના શકે,
અને હા મારે એ કોઈને
આપવી પણ નથી !!

tari jagya
koi lai na shake,
ane ha mare e koine
aapavi pan nathi !!

મનગમતા વ્યક્તિ સાથે રાત્રે મોડે

મનગમતા વ્યક્તિ
સાથે રાત્રે મોડે સુધી,
વાત કરવાની મજા જ
કંઇક અલગ હોય છે !!

mangamata vyakti
sathe ratre mode sudhi,
vat karavani maja j
kaik alag hoy chhe !!

એના હોઠની બાજુમાં જ્યાં ખાડો

એના હોઠની
બાજુમાં જ્યાં ખાડો પડેને,
ત્યાં જ મારા દિલની રાજધાની !!

ena hoth ni
bajuma jya khado padene,
tya j mara dil ni rajdhani !!

મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ, મારે

મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ,
મારે તને જ બનાવવી છે !!

mari girlfriend ane wife,
mare tane j banavavi chhe !!

આમ તો હું Mature છું,

આમ તો
હું Mature છું,
પણ તારી સાથે નાની
Baby બની જાઉં છું !!

aam to
hu mature chhu,
pan tari sathe nani
baby bani jau chhu !!

કોઈ વ્યક્તિના ગુસ્સા પર ગુસ્સે

કોઈ વ્યક્તિના
ગુસ્સા પર ગુસ્સે ના થવું,
ક્યારેક એ ગુસ્સો આપણી
કેર કરવા માટે પણ હોય છે !!

koi vyaktina
gussa par gusse na thavu,
kyarek e gusso aapani
care karava mate pan hoy chhe !!

રાખીને તારા ખોળામાં માથું, એક

રાખીને તારા
ખોળામાં માથું,
એક દિવસ આભના
તારા ગણવા છે !!

rakhine tara
kholama mathu,
ek divas aabh na
tara ganava chhe !!

મારે સંતાવું છે તારા દિલના

મારે સંતાવું છે
તારા દિલના ખુણામાં,
ચાલ એક બે અને ત્રણ
તો ગણ !!

mare santavu chhe
tara dil na khunama,
chal ek be ane tran
to gan !!

બધી ખુશી એક તરફ, અને

બધી ખુશી એક તરફ,
અને આપણી સાળી સાથે
મસ્તી કરવાની ખુશી
એક તરફ !!
☺️☺️☺️☺️☺️☺️

badhi khushi ek taraf,
ane aapani sali sathe
masti karavani khushi
ek taraf !!
☺️☺️☺️☺️☺️☺️

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.