Shala Rojmel
સરવાળો કરવાની જરૂર જ શું

સરવાળો કરવાની
જરૂર જ શું છે ?
ચોખ્ખું ગણિત છે તું બાદ
તો જિંદગી બરબાદ !!

saravalo karavani
jarur j shu chhe?
chokhkhu ganit chhe tu bad
to jindagi barabad !!

રાધા તું છે જ એટલી

રાધા તું છે જ
એટલી બધી ઓસમ,
કે મને ન ગમે બીજી
કોઈ મોસમ !!
😍😍😍😍😍😍😍

radha tu chhe j
etali badhi osam,
ke mane na game biji
koi mosam !!
😍😍😍😍😍😍😍

એકવાર છોકરી સાથે પ્રેમથી વાત

એકવાર છોકરી સાથે
પ્રેમથી વાત કરી તો જુઓ,
એનું બધું જ છોડીને તમારી
પાસે આવતી રહેશે !!

ekavar chhokari sathe
prem thi vat kari to juo,
enu badhu j chhodine tamari
pase aavati raheshe !!

ભલે તું હવે પારકી થઇ

ભલે તું હવે પારકી થઇ ગઈ,
હું તો આજે પણ તને પોતાની
માનીને પ્રેમ કરું છું !!

bhale tu have paraki thai gai,
hu to aaje pan tane potani
manine prem karu chhu !!

દુઃખ ભલે ગમે તે હોય,

દુઃખ ભલે ગમે તે હોય,
પણ મારી ખુશી હંમેશા
તું જ છે !!

dukh bhale game te hoy,
pan mari khushi hammesha
tu j chhe !!

તારે ને મારે ભલે કંઈ

તારે ને મારે
ભલે કંઈ નથી,
પણ હું તારો છું
એમાં કોઈ શક નથી !!

tare ne mare
bhale kai nathi,
pan hu taro chhu
ema koi shak nathi !!

તારી જગ્યા કોઈ ના લઇ

તારી જગ્યા
કોઈ ના લઇ શકે,
અને મારે આ જગ્યા કોઈને
આપવી પણ નથી !!

tari jagya
koi na lai shake,
ane mare aa jagya koine
aapavi pan nathi !!

તારી નજીક હોવ કે ના

તારી નજીક
હોવ કે ના હોવ,
બસ હંમેશા દિલની
નજીક રાખજે !!

tari najik
hov ke na hov,
bas hammesha dil ni
najik rakhaje !!

કેમ ગોતી લઉં બીજો, તારા

કેમ ગોતી લઉં બીજો,
તારા સિવાય કોઈ મારા
નખરા ના ઉઠાવી શકે !!

kem goti lau bijo,
tara sivay koi mara
nakhara na uthavi shake !!

જેને તમારી સાથે વાત કરવી

જેને તમારી સાથે
વાત કરવી હોય ને,
એ તમારા શ્વાસનો
પણ જવાબ આપે છે !!

jene tamari sathe
vat karavi hoy ne,
e tamara shvas no
pan javab aape chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.