યાદ તો એને મારી આવશે
યાદ તો એને
મારી આવશે જ સાહેબ,
કારણ કે અમે લાડ જ
એવા લડાવ્યા હતા !!
yad to ene
mari aavashe j saheb,
karan ke ame lad j
eva ladavya hata !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ એવી રીતે હું તને
ચાલ એવી રીતે
હું તને પ્રેમ કરી લઉં,
તું મને ગળે લગાડ અને હું
તને બાહોમાં ભરી લઉં !!
chal evi rite
hu tane prem kari lau,
tu mane gale lagad ane hu
tane bahoma bhari lau !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે મોત અલગ કરે તો
હવે મોત
અલગ કરે તો કરે,
બાકી જિંદગી છે ત્યાં સુધી
હું તારો જ છું દિકા !!
have mot
alag kare to kare,
baki jindagi chhe tya sudhi
hu taro j chhu dika !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ પ્રેમ આવે છે તારા
બહુ પ્રેમ આવે છે
તારા પર પણ શું કરું,
એ પ્રેમ માટે તારી મરજી
પણ હોવી જોઈએ ને !!
bahu prem aave chhe
tara par pan shu karu,
e prem mate tari maraji
pan hovi joie ne !!
Romantic Shayari Gujarati
3 years ago
બાકી તમામ નશા ફીકા લાગે,
બાકી તમામ
નશા ફીકા લાગે,
જ્યારે તલબ મને
તારી લાગે !!
baki tamam
nasha fika lage,
jyare talab mane
tari lage !!
Romantic Shayari Gujarati
3 years ago
મારાથી એની દરેક ભૂલ માફ
મારાથી એની
દરેક ભૂલ માફ થઇ જાય,
જયારે એ હસીને પૂછે કે
"તું નારાજ છો મારાથી" !!
marathi eni
darek bhul maf thai jay,
jayare e hasine puchhe ke
"tu naraj chho marathi" !!
Romantic Shayari Gujarati
3 years ago
મને જિંદગીમાં બધા લોકોની જરૂર
મને જિંદગીમાં
બધા લોકોની જરૂર પણ નથી,
બસ મને સમજવાવાળી તું છે
એ જ કાફી છે !!
😘😘😘😘😘
mane jindagima
badha lokoni jarur pan nathi,
bas mane samajavavali tu chhe
e j kafi chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો મને ચાહવાવાળા ઘણા
આમ તો
મને ચાહવાવાળા ઘણા છે,
પણ મને તારા સિવાય કોઈનો
વિચાર આવતો જ નથી !!
aam to
mane chahavavala ghana chhe,
pan mane tara sivay koino
vichar aavato j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હા હું પઝેસીવ થાવ છું
હા હું પઝેસીવ
થાવ છું તારા માટે,
કેમ કે તું કોઈ બીજા સાથે
ચિપકે એ મને પસંદ નથી !!
ha hu pajesive
thav chhu tara mate,
kem ke tu koi bija sathe
chipake e mane pasand nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલ થઇ જાય છે મારાથી
ભૂલ થઇ જાય છે
મારાથી હું ક્યાં ઇનકાર કરું છું,
પણ મારા જીવથી પણ વધારે
હું તને પ્યાર કરું છું !!
bhul thai jay chhe
marathi hu kya inakar karu chhu,
pan mara jiv thi pan vadhare
hu tane pyar karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
