નશો હતો પ્રેમનો જેમાં અમે
નશો હતો પ્રેમનો
જેમાં અમે ખોવાઈ ગયા,
ખબર પણ ના રહી કે ક્યારે
અમે એમના થઇ ગયા !!
nasho hato prem no
jema ame khovai gaya,
khabar pan na rahi ke kyare
ame emana thai gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
તારાથી ભરેલી ચાંદની રાત હોય,
તારાથી ભરેલી
ચાંદની રાત હોય,
તું સાથે હોય અને
સામે કેદારનાથ હોય !!
tarathi bhareli
chandani rat hoy,
tu sathe hoy ane
same kedaranath hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે બીમારીનું નિદાન કરાવી આવ્યો
આજે બીમારીનું
નિદાન કરાવી આવ્યો છું,
દવામાં તારું નામ લખાવી
આવ્યો છું !!
aaje bimarinu
nidan karavi aavyo chhu,
davama taru nam lakhavi
aavyo chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલો પણ ગુસ્સે થઇ જાઉં
કેટલો પણ
ગુસ્સે થઇ જાઉં હું,
એ KISS કરીને મને
મનાવી જ લે છે !!
ketalo pan
gusse thai jau hu,
e kiss karine mane
manavi j le chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એકવાર તારો હાથ પકડી લીધા
એકવાર તારો
હાથ પકડી લીધા પછી,
છોડવાનો કોઈ સવાલ જ
નથી હોતો !!
ekavar taro
hath pakadi lidha pachhi,
chhodavano koi saval j
nathi hoto !!
Romantic Shayari Gujarati
3 years ago
એના ઘરમાં હશે ત્યાં સુધી
એના ઘરમાં હશે
ત્યાં સુધી તો Fight હશે,
પણ જયારે છોડશે એનું ઘર
ત્યારે મારી Wife હશે !!
ena ghar ma hashe
tya sudhi to fight hashe,
pan jayare chhodashe enu ghar
tyare mari wife hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિકા જો તું મારો સાથ
દિકા જો
તું મારો સાથ છોડીશ,
હું વગર કોરોનાએ મરી જઈશ !!
dika jo
tu maro sath chhodish,
hu vagar corona e mari jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે દિલ નથી લાગતું કશામાં,
હવે દિલ
નથી લાગતું કશામાં,
રહું છું બસ તારા જ નશામાં !!
have dil
nathi lagatu kashama,
rahu chhu bas tara j nashama !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક ગમતી વ્યક્તિ પાસે, છેતરાઈ
ક્યારેક
ગમતી વ્યક્તિ પાસે,
છેતરાઈ જવામાં પણ મજા છે !!
kyarek
gamati vyakti pase,
chhetarai javama pan maja chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એકાંતમાં હવે તેઓ જોયા કરે
એકાંતમાં હવે
તેઓ જોયા કરે છે,
કંઇક બોલવા લાગી છે
તસ્વીર અમારી !!
ekant ma have
teo joya kare chhe,
kaik bolava lagi chhe
tasvir amari !!
Romantic Shayari Gujarati
3 years ago
