સવારમાં આ તારો Good Morning
સવારમાં આ તારો
Good Morning નો મેસેજ,
મારો આખો દિવસ તારા
નામે કરી લે છે !!
savarama taro
good morning no mesej,
maro akho divas tara
name kari le chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મીનીટનો કાંટો બન તો
તું મીનીટનો કાંટો બન
તો હું કલાકનો કાંટો બની જાઉં,
સમય સારો આવશે એટલે
બંને સાથે હોઈશું !!
tu minitano kanto ban
to hu kalakano kanto bani jau,
samay saro avashe etale
banne sathe hoishu !!
Romantic Shayari Gujarati
3 years ago
નજર મારી આજ પણ ઝુકી
નજર મારી
આજ પણ ઝુકી જાય છે,
જ્યારે કોઈ મારી આગળ
તારું નામ દઈ જાય છે !!
najar mari
aj pan jhuki jaya chhe,
jyare koi mari agal
taru nam dai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે ક્યાં જરૂર છે ઝેરની,
મારે ક્યાં
જરૂર છે ઝેરની,
હું તો પેહલાથી જ તારા
પર મરું છું !!
mare kya
jarur chhe jherani,
hu to pehalathi j tara
par maru chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી દુલ્હન Princess હશે, અને
મારી દુલ્હન
Princess હશે,
અને એ Princess
તું જ છો !!
mari dulhan
princess hashe,
ane e princess
tu j chho !!
Romantic Shayari Gujarati
3 years ago
ઘણા લોકો મળ્યા આ વરસે,
ઘણા લોકો
મળ્યા આ વરસે,
પણ એ બધામાં તું
સ્પેશીયલ છે !!
ghana loko
malya varase,
pan e badhama tu
speshiyal chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે તો હું, હંમેશા
તારી
સાથે તો હું,
હંમેશા ખુશ જ રહું છું !!
tari sathe to hu,
hammesha khush j rahu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
JEALOUSY એક એવી વસ્તુ છે,
JEALOUSY
એક એવી વસ્તુ છે,
જે બતાવે છે કે કોઈ તમને
કેટલો પ્રેમ કરે છે !!
jealousy
ek evi vastu chhe,
je batave chhe ke koi tamane
ketalo prem kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મને એવી ગમે છે,
તું મને એવી ગમે છે,
જેમ નાના બાળકોને
ચોકલેટ ગમે છે !!
tu mane evi game chhe,
jem nana balakone
chokalet game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અરે ઢીંગલી તું મોજ કરને,
અરે
ઢીંગલી તું મોજ કરને,
તારું ધ્યાન રાખવા જ ભગવાને
મને બનાવ્યો છે !!
are
dhingali tu moj karane,
taru dhyan rakhava j bhagavane
mane banavyo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago