ક્યારેક ક્યારેક કોઈની સામે જોઇને
ક્યારેક ક્યારેક
કોઈની સામે જોઇને થાય છે,
ભગવાન બસ આની સાથે
લગ્ન કરાવી દ્યો !!
kyarek kyarek
koini same joine thay chhe,
bhagavan bas ani sathe
lagn karavi dyo !!
Romantic Shayari Gujarati
2 years ago
તને કંઈ પડી જ નથી
તને કંઈ પડી જ નથી મારી,
તાવ આવે છે મને અને ડોકટરે
વિટામીન U ની કમી
બતાવી છે !!
tane kai padi j nathi mari,
tav ave chhe mane ane dokatare
vitamin u ni kami
batavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ તું મારી પ્રાઈવેટ
ઓયે પાગલ
તું મારી પ્રાઈવેટ પ્રોપર્ટી છે,
જેના પર મારા સિવાય બીજા
કોઈનો હક નથી !!
oye pagal
tu mari praivet proparti chhe,
jena par mara sivay bija
koino hak nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
તહેવારોની રાહ હું નથી જોતો,
તહેવારોની
રાહ હું નથી જોતો,
તું મળે એટલે તહેવાર
જ હોય !!
tahevaroni
rah hu nathi joto,
tu male etale tahevar
j hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
હું બહુ નસીબદાર છું, જો
હું બહુ
નસીબદાર છું,
જો નસીબનો અર્થ
તું હોય !!
hu bahu
nasibadar chhu,
jo nasibano arth
tu hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
ધુમ્મસ, ઠંડી, સ્વેટર, ગરમ કોફી
ધુમ્મસ, ઠંડી, સ્વેટર,
ગરમ કોફી અને તું,
બસ આ જ તો છે મારી
મનપસંદ ઋતુ !!
dhummas, thandi, svetar,
garam kophi ane tu,
bas aa j to chhe mari
manapasand r̥tu !!
Romantic Shayari Gujarati
2 years ago
પાગલ તું મારી એ Private
પાગલ તું મારી
એ Private Property છે,
જેના પર મારી સિવાય બીજા
કોઈનો હક નથી !!
pagal tu mari
e private property chhe,
jena par mari sivay bija
koino hak nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
એના ચેહરાનું સ્મિત જ એટલું
એના ચેહરાનું
સ્મિત જ એટલું કિંમતી છે,
કે ખરીદી લીધી એણે મારી
આખી જિંદગી બસ એક મસ્ત
સ્માઈલ આપીને !!
ena cheharanu
smit j etalu kimmati chhe,
ke kharidi lidhi ene mari
akhi jindagi bas ek mast
smail apine !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા પર થોડો વધારે જ
તારા પર થોડો
વધારે જ વિશ્વાસ છે,
દિલ જેવી ચીજ તને એમ
જ નથી આપી !!
tara par thodo
vadhare j vishvas chhe,
dil jevi chij tane em
j nathi api !!
Romantic Shayari Gujarati
2 years ago
સવારમાં આ તારો Good Morning
સવારમાં આ તારો
Good Morning નો મેસેજ,
મારો આખો દિવસ તારા
નામે કરી લે છે !!
savarama taro
good morning no mesej,
maro akho divas tara
name kari le chhe !!
Romantic Shayari Gujarati
2 years ago