હું તારાથી ગમે એટલી નારાજ
હું તારાથી ગમે
એટલી નારાજ થાવ,
પણ જયારે તું સામે આવીશ
ત્યારે Smile જ કરીશ !!
hu tarathi game
etali naraj thav,
pan jayare tu same avish
tyare smile j karish !!
Romantic Shayari Gujarati
2 years ago
હોઠ તારા ફૂલ ગુલાબી, પણ
હોઠ
તારા ફૂલ ગુલાબી,
પણ મને તો પસંદ છે
તારા નૈન શરાબી !!
hoth
tara phul gulabi,
pan mane to pasand chhe
tara nain sharabi !!
Romantic Shayari Gujarati
2 years ago
ચિંતા ના કરીશ પાગલ, હું
ચિંતા ના
કરીશ પાગલ,
હું છું ને હંમેશા
તારી સાથે !!
chint na
karish pagal,
hu chhu ne hammesha
tari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
એ વખતે તો મારું દિલ
એ વખતે તો
મારું દિલ પણ પતંગની
જેમ હવામાં ઉડવા લાગે,
જયારે કોઈ મારી બુરાઈ
કરતુ હોય અને તું કહે "એ
જેવો પણ છે મારો છે" !!
e vakhate to
maru dil pan patangani
jem havama udava lage,
jayare koi mari burai
karatu hoy ane tu kahe"e
jevo pan chhe maro chhe" !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને એટલી બધી ગમે
તું મને એટલી
બધી ગમે છે ને દીકુ,
મન થાય છે કે તારા
જેવી 10-20 લઇ આવું !!
tu mane etali
badhi game chhe ne diku,
man thay chhe ke tara
jevi 10-20 lai avu !!
Romantic Shayari Gujarati
2 years ago
ઠંડીમાં તને ઓનલાઈન જોઇને, તાપણું
ઠંડીમાં તને
ઓનલાઈન જોઇને,
તાપણું કર્યું હોય એવું
ફીલ થાય છે !!
thandima tane
onalain joine,
tapanu karyu hoy evu
phil thay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકતરફી છે તો શું થયું,
એકતરફી
છે તો શું થયું,
મારો પ્રેમ સાચો
તો છે !!
ekataraphi
chhe to shun thayu,
maro prem sacho
to chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે મારી બાકી રહેલી જિંદગીમાં,
હવે મારી
બાકી રહેલી જિંદગીમાં,
હું તને મારી વાઈફની
જેમ જોવા માંગુ છું !!
have mari
baki raheli jindagima,
hu tane mari vaifani
jem jova mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
બહારો ફૂલ બરસાઓ, મેરા ઈશ્ક
બહારો
ફૂલ બરસાઓ,
મેરા ઈશ્ક ઓનલાઈન
આયા હૈ !!
baharo
phul barasao,
mera isk onalain
aya hai !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એક તું જો મળી
બસ એક
તું જો મળી જાય,
આખી દુનિયા મને
મળી જશે !!
bas ek
tu jo mali jay,
akhi duniya mane
mali jashe !!
Romantic Shayari Gujarati
2 years ago