Shala Rojmel
ખબર નહીં તું મને કેમ

ખબર નહીં
તું મને કેમ ગમે છે,
કદાચ એ જ કારણ હોય કે તું
મને વગર કારણે ગમે છે !!

khabar nahi
tu mane kem game chhe,
kadach e j karan hoy ke tu
mane vagar karane game chhe !!

રટણ નથી કર્યું ક્યારેય તારા

રટણ નથી
કર્યું ક્યારેય તારા નામનું,
તોય શ્વાસોશ્વાસમાં રમે છે
તું મારા !!

ratan nathi
karyu kyarey tara nam nu,
toy shvasoshvasama rame chhe
tu mara !!

ચોઘડિયા પણ ત્યારે શરમાય છે,

ચોઘડિયા
પણ ત્યારે શરમાય છે,
જયારે તમારો બહાર નીકળવાનો
સમય થાય છે !!
😍😍😍😍😍😍😍😍

coghadiya
pan tyare sharamay chhe,
jayare tamaro bahar nikalavano
samay thay chhe !!
😍😍😍😍😍😍😍😍

આમ રાતે અગાસી પર ના

આમ રાતે
અગાસી પર ના જાયા કર તું,
પછી શહેરમાં પૂનમની તારીખ
બદલાઈ જાય છે !!
😘😘😘😘😘😘😘

aam rate
agasi par na jaya kar tu,
pachi shaherama punamani tarikh
badalai jay chhe !!
😘😘😘😘😘😘😘

તું નજીક આવીને જ્યારે મને

તું નજીક
આવીને જ્યારે મને અડે છે,
કસમથી ત્યારે જીવવા માટે
જીવન ઓછું પડે છે !!
😘😘😘😘😘😘

tu najik
avine jyare mane ade chhe,
kasam thi tyare jivava mate
jivan ochhu pade chhe !!
😘😘😘😘😘😘

વાત વાતમાં જો એની વાત

વાત વાતમાં
જો એની વાત નીકળે,
તો એની એક જ વાતમાં
આખી રાત નીકળે !!

vat vatama
jo eni vat nikale,
to eni ek j vatama
aakhi rat nikale !!

તારા આ રોજના નખરા, કોણ

તારા આ રોજના નખરા,
કોણ સહન કરશે મારા સિવાય ?
😘😘😘😘😘

tara aa rojana nakhara,
kon sahan karashe mara sivay ?
😘😘😘😘😘

આટલું ખુબસુરત DP ના લગાવ

આટલું ખુબસુરત
DP ના લગાવ દિકુ,
કામમાં મન નથી
લાગતું મારું !!

aatalu khubasurat
dp na lagav diku,
kam ma man nathi
lagatu maru !!

ક્યાં જઈશ તને છોડીને પાગલ,

ક્યાં જઈશ
તને છોડીને પાગલ,
તારા વગર એક મિનટ
પણ નથી જાતી તો જિંદગી
કેવી રીતે જશે !!

kya jaish
tane chhodine pagal,
tara vagar ek minute
pan nathi jati to jindagi
kevi rite jashe !!

ગજબનો જાદુ છે તારામાં, તું

ગજબનો જાદુ છે તારામાં,
તું પૂછે મારા હાલ અને બધું
દુઃખ જાણે ગાયબ થઇ
જાય હવામાં !!

gajabano jadu chhe tarama,
tu puchhe mara hal ane badhu
dukh jane gayab thai
jay havama !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.