પહેલા બધું ગમતું, પણ હવે
પહેલા બધું ગમતું,
પણ હવે તારા સિવાય
બીજું કંઈ ગમતું જ નથી !!
pahela badhu gamatu,
pan have tara sivay
biju kai gamatu j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
એ મને ટ્રેડીશનલ ડ્રેસમાં જોવા
એ મને ટ્રેડીશનલ
ડ્રેસમાં જોવા મળી,
હાયે ! થઇ ગઈ અમારી દિવાળી !!
e mane ttraditional
dress ma jova mali,
haye! thai gai amari divali !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે તું મને એકવાર જ
ભલે તું મને
એકવાર જ મળે,
પણ તારું એ એકવાર
મળવું એ મારા જીવવાનું
કારણ બની જશે !!
bhale tu mane
ekavar j male,
pan taru e ekavar
malavu e mara jivavanu
karan bani jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા આશીર્વાદ છે તને, કે
મારા
આશીર્વાદ છે તને,
કે તારા લગ્ન મારી
જોડે જ થશે !!
mara
aashirvad chhe tane,
ke tara lagn mari
jode j thashe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું બસ ખુશ હોવી જોઈએ,
તું બસ
ખુશ હોવી જોઈએ,
મારી સાથે જ હોય એ
જરૂરી તો નથી !!
tu bas
khush hovi joie,
mari sathe j hoy e
jaruri to nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ હિસાબ નથી, મારી બેહદ
કોઈ હિસાબ નથી,
મારી બેહદ મોહબ્બતનો !!
koi hisab nathi,
mari behad mohabbatano !!
Romantic Shayari Gujarati
3 years ago
અથડાઈ ગયા અચાનક એ રસ્તામાં,
અથડાઈ ગયા
અચાનક એ રસ્તામાં,
એ ચાલ્યા ગયા ને હું ખોવાયો છું
હજી એ જ રસ્તામાં !!
athadai gaya
achanak e rastama,
e chalya gaya ne hu khovayo chhu
haji e j rastama !!
Romantic Shayari Gujarati
3 years ago
કેમ કહું તારા વગર જિંદગી
કેમ કહું તારા
વગર જિંદગી કેવી હોય,
ચા તો હોય પણ ગરમ
ના હોય !!
kem kahu tara
vagar jindagi kevi hoy,
cha to hoy pan garam
na hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ કંઇક એવી રીતે હું
ચાલ કંઇક એવી
રીતે હું તને પ્રેમ કરી લઉં,
તું મને ગળે લગાડ ને હું તને
બાહોમાં ભરી લઉં !!
chal kaik evi
rite hu tane prem kari lau,
tu mane gale lagad ne hu tane
bahoma bhari lau !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલ હું અને તું આપણે
ચાલ હું અને તું
આપણે બંને જઈએ,
ક્યાંક મસ્ત પીઝા ખાવા !!
chal hu ane tu
apane banne jaie,
kyank mast pizza khava !!
Romantic Shayari Gujarati
3 years ago
