ઓયે ગાંડી તું ગમે તેટલો
ઓયે ગાંડી તું
ગમે તેટલો ભાવ ખા,
લાઈન તો હું તને જ મારીશ !!
oye gandi tu
game tetalo bhav kha,
line to hu tane j marish !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો દોસ્તીનું જ વિચારતો
હું તો દોસ્તીનું
જ વિચારતો હતો,
તે જ સ્માઈલ આપીને
વિચાર બદલી નાખેલ !!
hu to dostinu
j vicharato hato,
te j smale apine
vichar badali nakhel !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ હવે ક્યારે મળવા
ઓયે પાગલ
હવે ક્યારે મળવા આવીશ તું,
હવે તો છેલ્લીવાર કરેલી #kissi નો
નશો પણ ઉતરી ગયો છે !!
oye pagal
have kyare malava aavish tu,
have to chhellivar kareli #kissi no
nasho pan utari gayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને ડોક્ટર તો કોઈને વકીલ
કોઈને ડોક્ટર તો
કોઈને વકીલ બનવું છે,
પણ મારે તો તમારી
દુલ્હન બનવું છે !!
koine doktar to
koine vakil banavu chhe,
pan mare to tamari
dulhan banavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જાન તું તો મારું એ
જાન તું તો
મારું એ સપનું છે,
જેને હું રોજ રાતે જાગતા
પણ જોઉં છું !!
jan tu to
maru e sapanu chhe,
jene hu roj rate jagata
pan jou chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
સવાર પડી અને દિલ પર
સવાર પડી અને
દિલ પર તારી યાદોના વાર છે,
અરે ગાંડી એક દિવસ તો ખમ
આજે રવિવાર છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
savar padi ane
dil par tari yadona var chhe,
are gandi ek divas to kham
aaje ravivar chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Romantic Shayari Gujarati
3 years ago
રૂપનું શું કામ છે સાચા
રૂપનું શું
કામ છે સાચા પ્રેમમાં,
આંખ જો મજનૂની હોય તો
લૈલા સુંદર જ લાગે !!
rupanu shu
kam chhe sacha premama,
aankh jo majanuni hoy to
laila sundar j lage !!
Romantic Shayari Gujarati
3 years ago
કિસ્મત માં તમે લખાયા છો
કિસ્મત માં
તમે લખાયા છો કે નહિ,
એની તો ખબર નથી મને,
પણ આ દીલ ની દરેક ધડકને તમે
જરૂર લખાઈ ગયા છો !!
kismat ma
tame lakhaya chho ke nahi,
eni to khabar nathi mane,
pan dil ni darek dhadakane tame
jarur lakhai gaya chho !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નહીં તારામાં કયું વિટામીન
ખબર નહીં
તારામાં કયું વિટામીન છે,
તને એક દિવસ ના જોવું તો
કમજોરી લાગે છે !!
khabar nahi
tarama kayu vitamin chhe,
tane ek divas na jovu to
kamajori lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું એટલે મારા ચહેરા પરની
તું એટલે મારા
ચહેરા પરની એ Smile,
જેને જોયા પછી ઘરના બધા
શક કરે છે મારા પર !!
tu etale mara
chahera parani e smile,
jene joya pachi gharana badha
shak kare chhe mara par !!
Romantic Shayari Gujarati
3 years ago
