તું મળીશ કે નહીં એ
તું મળીશ કે નહીં
એ તો ખબર નથી,
પણ સારું લાગે છે તારા
વિશે વિચારીને !!
tu malish ke nahi
e to khabar nathi,
pan saru lage chhe tara
vishe vicharine !!
Romantic Shayari Gujarati
3 years ago
ડર છે મને કે પછી
ડર છે મને કે પછી
અનિદ્રાનો રોગ થઇ જશે,
જો એકવાર તારા ખોળે
ઉંઘ આવી જશે !!
dar chhe mane ke pachi
anidrano rog thai jashe,
jo ekavar tara khole
ungh aavi jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
જરૂરી નથી તું મારી સાથે
જરૂરી નથી
તું મારી સાથે રહે,
જ્યાં પણ રહે બસ
ખુશ રહે !!
jaruri nathi
tu mari sathe rahe,
jya pan rahe bas
khush rahe !!
Romantic Shayari Gujarati
3 years ago
નસીબવાળાને મળે છે ચિંતા કરવાવાળા,
નસીબવાળાને
મળે છે ચિંતા કરવાવાળા,
અને મારું નસીબ કે તમે
મને મળી ગયા !!
nasibavalane
male chhe chinta karavavala,
ane maru nasib ke tame
mane mali gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
આવ મળીને એટલી વાતો કરીએ,
આવ મળીને
એટલી વાતો કરીએ,
કે વાત લગ્ન સુધી પહોંચી જાય !!
aav maline
etali vato karie,
ke vat lagn sudhi pahonchi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
આદત થઇ ગઈ છે તને
આદત થઇ ગઈ છે
તને જોતા રહેવાની,
હવે આને પ્રેમ કહેવાય કે
પાગલપન ખબર નહીં !!
aadat thai gai chhe
tane jota rahevani,
have aane prem kahevay ke
pagalapan khabar nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે ગમે એટલી વ્યસ્તતા
પ્રેમ એટલે
ગમે એટલી વ્યસ્તતા વચ્ચે,
તારો એક ફોન આવતા મારું
ફ્રી થઇ જવું !!
prem etale
game etali vyastata vachche,
taro ek phone aavata maru
free thai javu !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલથી સુંદર સ્ત્રીનો મુકાબલો, દુનિયાની
દિલથી સુંદર
સ્ત્રીનો મુકાબલો,
દુનિયાની કોઈ મિસ વર્લ્ડ
નથી કરી શકતી !!
dil thi sundar
strino mukabalo,
duniyani koi miss world
nathi kari shakati !!
Romantic Shayari Gujarati
3 years ago
એક તો તારી HOT વાતો,
એક તો તારી HOT વાતો,
અને ઉપરથી આ ગરમી !!
ek to tari hot vato,
ane uparathi aa garami !!
Romantic Shayari Gujarati
3 years ago
અત્યારે લોકડાઉનમાં ભલે પોલીસ પકડે
અત્યારે લોકડાઉનમાં
ભલે પોલીસ પકડે છે,
પણ જયારે ખુલશે ત્યારે સૌથી
પહેલા હું તને પકડીશ !!
atyare lockdown ma
bhale police pakade chhe,
pan jayare khulashe tyare sauthi
pahela hu tane pakadish !!
Romantic Shayari Gujarati
3 years ago
