Shala Rojmel
કેટલા નસીબદાર છે એ લોકો,

કેટલા
નસીબદાર છે એ લોકો,
જેને આ ખોટી દુનિયામાં
સાચો પ્રેમ મળ્યો છે !!

ketala
nasibadar chhe e loko,
jene khoti duniyama
sacho prem malyo chhe !!

તારો સાથ જરૂરી છે, મારા

તારો સાથ જરૂરી છે,
મારા જીવતા રહેવા માટે !!

taro sath jaruri chhe,
mara jivata raheva mate !!

પાર્ટનર એવો જ શોધવો, જે

પાર્ટનર
એવો જ શોધવો,
જે તમારી ભૂલ પર તમાચો
મારે અને સફળતા પર
તાળી પાડે !!

partner
evo j shodhavo,
je tamari bhul par tamacho
mare ane safalata par
tali pade !!

કાશ હવે કંઇક એવું થાય,

કાશ હવે
કંઇક એવું થાય,
2023 તારી સાથે
ચાલુ થાય !!

kash have
kaik evu thay,
2023 tari sathe
chalu thay !!

મને તારા ચહેરાથી નહીં, તારા

મને તારા
ચહેરાથી નહીં,
તારા સ્વભાવથી
પ્રેમ થયો છે !!

mane tara
chaherathi nahi,
tara svabhav thi
prem thayo chhe !!

હવે મમ્મીને કહી દે, જમાઈ

હવે મમ્મીને કહી દે,
જમાઈ મળી ગયો છે
હવે જલ્દીથી ગોઠવી દો !!

have mummy ne kahi de,
jamai mali gayo chhe
have jaldithi gothavi do !!

મને તો બસ તું અને

મને તો બસ તું અને
તારી મીઠી મીઠી વાતો મળે,
એટલે બધું મળી ગયું કહેવાય !!

mane to bas tu ane
tari mithi mithi vato male,
etale badhu mali gayu kahevay !!

ઓયે દિકા તારા આ હોઠ,

ઓયે દિકા
તારા આ હોઠ,
મને બહુ Tasty
લાગે છે !!

oye dika
tara hoth,
mane bahu tasty
lage chhe !!

દિવસનો બધો થાક ઉતરી જાય

દિવસનો બધો
થાક ઉતરી જાય છે,
જયારે રાત્રે તું મારી
સાથે હોય છે !!

divas no badho
thak utari jay chhe,
jayare ratre tu mari
sathe hoy chhe !!

મારી ઊંઘ ચોરાઈ ગઈ છે,

મારી ઊંઘ
ચોરાઈ ગઈ છે,
અને મને શક છે
તારા પર !!

mari ungh
chorai gai chhe,
ane mane shak chhe
tara par !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.