Shala Rojmel
હરીફાઈ ક્યારેક મારું હૃદય પણ

હરીફાઈ ક્યારેક
મારું હૃદય પણ કરી જાય છે,
તું સામે ના દેખાય તો એકાદ
ધબકાર ચુકી જાય છે !!

harifai kyarek
maru raday pan kari jay chhe,
tu same na dekhay to ekad
dhabakar chhuki jay chhe !!

આજે બસ એક જ વાત

આજે બસ એક જ
વાત કહેવા માંગુ છું,
હું હંમેશા તારા હૈયામાં
રહેવા માંગુ છું !!

aaje bas ek j
vat kaheva mangu chhu,
hu hammesha tara haiyama
raheva mangu chhu !!

છે એ રૂપનો અંબાર તો

છે એ રૂપનો અંબાર
તો પણ ઘમંડથી દુર છે,
એના પ્રેમમાં પડવા મારું
દિલ આતુર છે !!

chhe e rupano ambar
to pan ghamand thi dur chhe,
ena prem ma padava maru
dil atur chhe !!

જ્યારે લાગણીઓ નિર્ણયો લેવાનું શરુ

જ્યારે લાગણીઓ
નિર્ણયો લેવાનું શરુ કરું છે,
ત્યારે તે નિર્ણયોને બદલવા
અઘરા થઇ જાય છે !!

jyare laganio
nirnayo levanu sharu karu chhe,
tyare te nirnayone badalava
aghara thai jay chhe !!

ફૂલો બનીને ભલે અમે તો

ફૂલો બનીને
ભલે અમે તો ખરી ગયા,
ખુશ્બુથી આપનો પાલવ
તો ભરી ગયા !!

fulo banine
bhale ame to khari gaya,
khusbuthi aapano palav
to bhari gaya !!

દુનિયાની સૌથી મોટી ખુશી, મારા

દુનિયાની
સૌથી મોટી ખુશી,
મારા હાથમાં તારા
નામની મહેંદી !!

duniyani
sauthi moti khushi,
mara hath ma tara
nam ni mahendi !!

ખોટું કહે છે લોકો કે

ખોટું કહે છે લોકો કે
પરીઓ ચાંદ પર હોય છે,
કેમ કે તું તો અહીંયા મારી
સાથે ધરતી પર જ છો !!

khotu kahe chhe loko ke
pario chand par hoy chhe,
kem ke tu to ahinya mari
sathe dharati par j chho !!

તારા Good Night વગર, મને

તારા
Good Night વગર,
મને નિંદર જ નથી
આવતી દીકુ !!

tara
good night vagar,
mane nindar j nathi
aavati diku !!

મારી લાગણીઓ દરબાર ભરીને બેઠી

મારી લાગણીઓ
દરબાર ભરીને બેઠી છે,
ચર્ચા છે કે તારી ચાહતમાં
વધારો કેમ કરવો !!

mari laganio
darabar bharine bethi chhe,
charcha chhe ke tari chahat ma
vadharo kem karavo !!

ગોપીઓ તો આજે પણ હજારો

ગોપીઓ તો આજે
પણ હજારો મળી જશે,
પણ મારે તો મારી રિસાયેલી
રાધા જ જોઈએ છે !!

gopio to aaje
pan hajaro mali jashe,
pan mare to mari risayeli
radha j joie chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.