Shala Rojmel
જો ભગવાન દિલમાં મોકલી શકે

જો ભગવાન
દિલમાં મોકલી શકે છે,
તો નસીબમાં પણ
મોકલી જ દેશે !!

jo bhagavan
dil ma mokali shake chhe,
to nasib ma pan
mokali j deshe !!

આ મારા ચહેરા પર જે

આ મારા ચહેરા
પર જે મુસ્કાન છે,
માત્ર અને માત્ર તારા
લીધે છે !!

aa mara chahera
par je muskan chhe,
matr ane matr tara
lidhe chhe !!

લોકો તો ઘણા મળ્યા, પણ

લોકો તો ઘણા મળ્યા,
પણ તારા જેવું કોઈ પહેલી
વાર જોયું !!

loko to ghana malya,
pan tara jevu koi paheli
var joyu !!

સાચું કહેવાય છે કે છોકારીયું

સાચું કહેવાય છે કે
છોકારીયું પાસે દિમાગ નથી હોતું,
એટલે જ તો એ દરેક સંબંધ
દિલથી નિભાવે છે !!

sachu kahevay chhe ke
chhokariyu pase dimag nathi hotu,
etale j to e darek sambandh
dil thi nibhave chhe !!

તું Online હોય તો, આ

તું Online હોય તો,
આ Network પણ ભાવ
ખાય છે !!

tu online hoy to,
aa network pan bhav
khay chhe !!

મારી આંખોમાં આ જે નમી

મારી
આંખોમાં આ જે નમી છે,
એનું કારણ બીજું કંઈ નહીં
બસ તારી કમી છે !!

mari
aankhoma je nami chhe,
enu karan biju kai nahi
bas tari kami chhe !!

હવે નથી update કરવા માંગતો

હવે નથી update કરવા
માંગતો મારી જિંદગીનું status,
બસ જ્યાં તું અને હું બંને સાથે હતા
એ જ મારું last seen છે !!

have nathi update karava
mangato mari jindaginu status,
bas jya tu ane hu banne sathe hata
e j maru last seen chhe !!

દિકું તારા માટે ગુલાબ લાવું

દિકું તારા માટે ગુલાબ
લાવું તો પણ કેમ લાવું,
એ તારા રૂપને જોઇને
મુરઝાઈ જાય છે !!

diku tara mate gulab
lavu to pan kem lavu,
e tara rup ne joine
murazai jay chhe !!

ઓયે પાગલ તારે લખવું હોય

ઓયે પાગલ તારે
લખવું હોય ત્યાં લખી લેજે,
આપણો બંનેનો સાથ
ક્યારેય નહીં છૂટે હો !!

oye pagal tare
lakhavu hoy tya lakhi leje,
aapano banneno sath
kyarey nahi chute ho !!

ભૂલમાં એક વધારો થયો છે,

ભૂલમાં
એક વધારો થયો છે,
ફરી તારાથી જ પ્રેમ થયો છે !!

bhul ma
ek vadharo thayo chhe,
fari tarathi j prem thayo chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.