મુદ્દો જો હોય તારી કમરની
મુદ્દો જો હોય
તારી કમરની લચકનો,
તો પછી મારા દિલને સીધું
રાખવું મુશ્કેલ છે !!
muddo jo hoy
tari kamar ni lachak no,
to pachhi mara dil ne sidhu
rakhavu muskel chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે હું દુઃખી હોવ ને
જયારે હું
દુઃખી હોવ ને ત્યારે,
મને ખુશ રાખવાવાળો તું
હોવો જોઈએ મારી પાસે !!
jayare hu
dukhi hov ne tyare,
mane khush rakhavavalo tu
hovo joie mari pase !!
Romantic Shayari Gujarati
3 years ago
શર્ત લગાડી લે, તને મારાથી
શર્ત લગાડી લે,
તને મારાથી વધારે પ્રેમ,
કોઈ નહીં કરી શકે !!
sart lagadi le,
tane marathi vadhare prem,
koi nahi kari shake !!
Romantic Shayari Gujarati
3 years ago
બ્લેક કલરના ડ્રેસમાં છોકરીઓ એટલી
બ્લેક કલરના ડ્રેસમાં
છોકરીઓ એટલી હોટ લાગે,
કે મને તો એને જોઇને વગર
પાવરે પણ શોક લાગે !!
black colour na dres ma
chhokario etali hot lage,
ke mane to ene joine vagar
pavare pan shok lage !!
Romantic Shayari Gujarati
3 years ago
તને પામી લઉં એ સિવાય
તને પામી લઉં એ સિવાય
પણ એક ચાહત છે મારી,
હું જયારે પણ જન્મ લઉં
બસ તને જ પ્રેમ કરું !!
tane pami lau e sivay
pan ek chahat chhe mari,
hu jayare pan janm lau
bas tane j prem karu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા માટે તું એટલે, મારી
મારા માટે તું એટલે,
મારી સેલ્ફીમાં ખૂટતી
સ્માઈલ !!
😘😘😘😘😘
mara mate tu etale,
mari selfy ma khutati
smile !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
તારી ઉદાસ આંખોમાં સપના ભરી
તારી ઉદાસ
આંખોમાં સપના ભરી શકું,
મારું ગજું નથી કે તને
છેતરી શકું !!
tari udas
aankhoma sapana bhari shaku,
maru gaju nathi ke tane
chhetari shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
મને એ બધી જગ્યાઓ સાથે
મને એ બધી
જગ્યાઓ સાથે પ્રેમ છે,
જ્યાં બેસીને હું તારા વિશે
વિચારતો હોઉં છું !!
mane e badhi
jagyao sathe prem chhe,
jya besine hu tara vishe
vicharato hou chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
હા મારે ચોકલેટ ખાવી છે,
હા મારે
ચોકલેટ ખાવી છે,
પણ તારા હોઠોથી !!
ha mare
chocolet khavi chhe,
pan tara hothothi !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળ બહાર બહુ ખતરો
ઓયે સાંભળ
બહાર બહુ ખતરો છે,
તું મારા દિલમાં જ રહે
ને દિકા !!
oye sambhal
bahar bahu khataro chhe,
tu mara dil ma j rahe
ne dika !!
Romantic Shayari Gujarati
3 years ago
