ખાલી તારા નામથી જ બગીચો
ખાલી તારા નામથી
જ બગીચો મહેંકી ઉઠે,
તારું વર્ણન કરું તો
ખુશ્બુઓના પુર આવે !!
khali tara nam thi
j bagicho mahenki uthe,
taru varnan karu to
khusbuona pur aave !!
Romantic Shayari Gujarati
3 years ago
ધોમધખતો આખ્ખો ઉનાળો કબુલ મને,
ધોમધખતો
આખ્ખો ઉનાળો કબુલ મને,
જો તું આપે ભીના ચોમાસાની
એક સાંજ મને.
dhomadhakh to
aakhkho unalo kabul mane,
jo tu aape bhina chomasani
ek sanj mane.
Romantic Shayari Gujarati
3 years ago
બહુ ખરાબ છું ને હું,
બહુ ખરાબ છું ને હું,
તો દુવા કર કે તારો
પતિ બની જાઉં !!
bahu kharab chhu ne hu,
to duva kar ke taro
pati bani jau !!
Romantic Shayari Gujarati
3 years ago
હું જયારે પણ ગુસ્સે થઇ
હું જયારે
પણ ગુસ્સે થઇ જાઉં,
તું ચોકલેટ ખવડાવીને
મને મનાવી લેજે !!
hu jayare
pan gusse thai jau,
tu chocolate khavadavine
mane manavi leje !!
Romantic Shayari Gujarati
3 years ago
આખા દિવસનો સૌથી ખુબસુરત સમય
આખા દિવસનો સૌથી
ખુબસુરત સમય એટલે,
જયારે તારી સાથે મોડી
રાત્રે વાત થાય !!
aakha divas no sauthi
khub surat samay etale,
jayare tari sathe modi
ratre vat thay !!
Romantic Shayari Gujarati
3 years ago
તું નજીક આવે અને જયારે
તું નજીક આવે
અને જયારે અડે,
જીવવા માટે આ જીવન
પણ ઓછું પડે !!
tu najik aave
ane jayare ade,
jivava mate jivan
pan ochhu pade !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી આંખનો ઈશારો માત્ર કાફી
તારી આંખનો
ઈશારો માત્ર કાફી હતો,
મારો તો વર્ષોથી તારો જ
થવાનો ઈરાદો હતો !!
tari ankhano
isharo matr kafi hato,
maro to varshothi taro j
thavano irado hato !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા જન્મની શરૂઆત તારી સાથે
મારા જન્મની શરૂઆત
તારી સાથે નથી થઇ,
પણ મારી ઈચ્છા છે કે
મરણ તારી સાથે થાય !!
mara janm ni sharuat
tari sathe nathi thai,
pan mari ichchha chhe ke
maran tari sathe thay !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરી 100 ગણી વધુ મસ્ત
છોકરી 100
ગણી વધુ મસ્ત લાગે,
જ્યારે તે વાળ છુટ્ટા રાખે !!
chhokari 100
gani vadhu mast lage,
jyare te val chhutta rakhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ તો ઘણાં બધા કરે
પ્રેમ તો
ઘણાં બધા કરે છે,
બસ અમે થોડો વધારે
કરીએ છીયે !!
prem to
ghana badha kare chhe,
bas ame thodo vadhare
karie chhiye !!
Romantic Shayari Gujarati
3 years ago
