વાત કરવાની મજા ત્યાં જ
વાત કરવાની
મજા ત્યાં જ આવે,
જ્યાં Seen માંથી સીધું
Typing ચાલુ થઇ જાય !!
vat karavani
maja tya j aave,
jya seen mathi sidhu
typing chalu thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
હું મારા હાથની લકીરો પણ
હું મારા હાથની
લકીરો પણ બદલી નાખીશ,
જો એ લાકીરોમાં તું નહીં
હોય તો !!
hu mara hath ni
lakiro pan badali nakhish,
jo e lakiroma tu nahi
hoy to !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓય પાગલ તારું ધ્યાન રાખ્યા
ઓય પાગલ
તારું ધ્યાન રાખ્યા કર,
બહુ દુવાઓ પછી
મળી છે તું !!
oy pagal
taru dhyan rakhya kar,
bahu duvao pachhi
mali chhe tu !!
Romantic Shayari Gujarati
3 years ago
વટનો ભલે પૂરો, પણ તારા
વટનો ભલે પૂરો,
પણ તારા વગર
બિલકુલ અધુરો !!
vat no bhale puro,
pan tara vagar
bilakul adhuro !!
Romantic Shayari Gujarati
3 years ago
લાગી દિલમાં આગ એમાં વાંક
લાગી દિલમાં આગ
એમાં વાંક શું રાખનો,
મળ્યા હતા આપણા દિલ
એમાં વાંક હતો આંખનો !!
lagi dil ma aag
ema vank shu rakh no,
malya hata aapana dil
ema vank hato aankh no !!
Romantic Shayari Gujarati
3 years ago
સાવ બેફિકર બનીને મારી ફિકર
સાવ બેફિકર
બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુઝ તરફ
નજર કરે છે !!
sav befikar
banine mari fikar kare chhe,
e feravi feravine mujh taraf
najar kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને એની એક વાત બહુ
મને એની એક
વાત બહુ જ ગમે છે,
રીસાણી હોય મારાથી ને ઝગડો
આખા ગામ સાથે કરે !!
mane eni ek
vat bahu j game chhe,
risani hoy marathi ne zagado
aakha gam sathe kare !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યારે પણ હું તને હસતા
જ્યારે પણ હું
તને હસતા જોઉં છું,
ખબર નહીં હું ક્યાં
ખોવાઈ જાઉ છું !!
jyare pan hu
tane hasata jou chhu,
khabar nahi hu kya
khovai jau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી આંખો જ જણાવી દેશે
મારી આંખો
જ જણાવી દેશે તમને,
કે મારો પ્રેમ એમની
માટે કેટલો છે !!
mari aankho
j janavi deshe tamane,
ke maro prem emani
mate ketalo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પગલી તને એમ કે તારા
પગલી તને એમ કે તારા
પ્રેમમાં થાકીને હું હારી જઈશ,
પણ ના રે ગાંડી હાર્યો જુગારી
તો બમણું રમે !!
pagali tane em ke tara
prem ma thakine hu hari jaish,
pan na re gandi haryo jugari
to bamanu rame !!
Romantic Shayari Gujarati
3 years ago
