Shala Rojmel
કીધા વગર બધું જ સમજી

કીધા વગર
બધું જ સમજી જાય,
તેની સાથે જીવવામાં
એક અલગ મજા છે !!

kidha vagar
badhu j samaji jay,
teni sathe jivavama
ek alag maja chhe !!

તને બહુ હેરાન કરું છું

તને બહુ
હેરાન કરું છું ને હું,
સોરી પણ એ તો
હું કરીશ જ !!

tane bahu
heran karu chhu ne hu,
sorry pan e to
hu karish j !!

Bye કહ્યા પછી પણ બે

Bye કહ્યા પછી
પણ બે કલાક વાત કરે,
મારે કોઈક એવા વ્યક્તિની
જરૂર છે !!

bye kahya pachhi
pan be kalak vat kare,
mare koik eva vyaktini
jarur chhe !!

હું તને WIFE ની જેમ

હું તને WIFE
ની જેમ પ્રેમ કરું છું,
ખાલી GIRLFRIEND
ની જેમ નહીં !!

hu tane wife
ni jem prem karu chhu,
khali girlfriend
ni jem nahi !!

તું એટલે પૂરી નહીં થાય

તું એટલે પૂરી નહીં
થાય એ જાણવા છતાં,
વારંવાર માંગેલી અસંખ્ય
માનતાઓ !!

tu etale puri nahi
thay e janava chhata,
varamvar mangeli asankhy
manatao !!

ભલે તું મને પ્રેમ ના

ભલે તું મને પ્રેમ ના કરે,
પણ એકવાર વિચાર તો કર
કે આખી દુનિયામાં મેં તને
જ પસંદ કરી છે !!

bhale tu mane prem na kare,
pan ekavar vichar to kar
ke aakhi duniyama me tane
j pasand kari chhe !!

તમે મળ્યા તો લાગ્યું, જાણે

તમે મળ્યા તો લાગ્યું,
જાણે કોઈ વર્ષો જૂની દુવા
કબુલ થઇ ગઈ હોય !!

tame malya to lagyu,
jane koi varsho juni duva
kabul thai gai hoy !!

ફક્ત પાસવર્ડમાં જ નહીં, દિલની

ફક્ત
પાસવર્ડમાં જ નહીં,
દિલની દરેક ધડકન પર
નામ છે તારું !!

fakt
password ma j nahi,
dil ni darek dhadakan par
nam chhe taru !!

પ્રેમની મીઠી વાતો હું તને

પ્રેમની મીઠી વાતો
હું તને સંભળાવ્યા કરું,
તું રિસાય ને હું તને
મનાવ્યા કરું !!

prem ni mithi vato
hu tane sambhalavya karu,
tu risay ne hu tane
manavya karu !!

પહેલીવાર મારા સપનામાં કાલે તું

પહેલીવાર મારા
સપનામાં કાલે તું આવી,
હવે સમજ્યો મને આટલી
સરસ ઊંઘ કેમ આવી !!

pahelivar mara
sapan ma kale tu aavi,
have samajyo mane aatali
saras ungh kem aavi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.