ફોટો જોઇને દિલ નથી ભરાતું
ફોટો જોઇને
દિલ નથી ભરાતું હવે,
રૂબરૂ મળો તો કંઇક
વાત બને !!
photo joine
dil nathi bharatu have,
rubaru malo to kaik
vat bane !!
Romantic Shayari Gujarati
3 years ago
હાથ પકડવાની જવાબદારી તારી, કોઈ
હાથ પકડવાની
જવાબદારી તારી,
કોઈ દિવસ નહીં છોડું
એ ગેરંટી મારી !!
hath pakadavani
javabadari tari,
koi divas nahi chhodu
e guarantee mari !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચવજે તારી જાતને મારા માટે,
સાચવજે તારી
જાતને મારા માટે,
કેમ કે હું જીવું છું
ફક્ત તારા માટે !!
sachavaje tari
jatane mara mate,
kem ke hu jivu chhu
fakt tara mate !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યારથી એક માછલીએ આંખ મારી
જ્યારથી એક
માછલીએ આંખ મારી છે,
ત્યારથી દરિયો શરમનો માર્યો
પાણી પાણી થઇ ગયો છે !!
jyar thi ek
machhalie aankh mari chhe,
tyar thi dariyo sharam no maryo
pani pani thai gayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી હતી, તારી છું, અને
તારી હતી, તારી છું,
અને તારી જ રહીશ
મારી જાન !!
tari hati, tari chhu,
ane tari j rahish
mari jan !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા નામને તારા નામનો સહારો
મારા નામને તારા
નામનો સહારો જોઈએ,
સમજી ગયો કે પછી બીજો
કોઈ ઈશારો જોઈએ ?
mara nam ne tara
nam no saharo joie,
samaji gayo ke pachhi bijo
koi isharo joie?
Romantic Shayari Gujarati
3 years ago
#IMPORTANT છે તારી અને મારી
#IMPORTANT છે
તારી અને મારી વાતો,
બાકી બધી તો છે બસ
કહેવાની વાતો !!
#important chhe
tari ane mari vato,
baki badhi to chhe bas
kahevani vato !!
Romantic Shayari Gujarati
3 years ago
પસંદ તો આપણી જોરદાર છે,
પસંદ તો
આપણી જોરદાર છે,
વિશ્વાસના આવતો હોય તો
ઉદાહરણ તમારું જ જોઇલો !!
🌷🌷🌷🌷🌷🌷🌷
pasand to
aapani joradar chhe,
vishvas na avato hoy to
udaharan tamaru j joilo !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Romantic Shayari Gujarati
3 years ago
ઓ પાગલ એક રહેમ કર
ઓ પાગલ એક
રહેમ કર મારા પર હવે તું,
મને દરેક જગ્યાએ દેખાવાનું
બંધ કર હવે તું !!
o pagal ek
rahem kar mara par have tu,
mane darek jagyae dekhavanu
bandh kar have tu !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે તો આંખથી હૈયે જઈ
તમે તો આંખથી
હૈયે જઈ વસી ગયા,
હવે બીજે કશે તમને
રખાય એવું નથી !!
tame to aankh thi
haiye jai vasi gaya,
have bije kashe tamane
rakhay evu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
