તારી બુકનું કવર બનાવી લે,
તારી બુકનું
કવર બનાવી લે,
બહુ થઇ દોસ્તી હવે તો
લવર બનાવી લે !!
tari bukanu
kavar banavi le,
bahu thai dosti have to
lover banavi le !!
Romantic Shayari Gujarati
3 years ago
જે તમારા માટે રડે છે
જે તમારા માટે રડે છે
એને કોઈ દિવસ ના છોડતા,
કેમ કે નસીબદાર લોકોને જ આવા
ચાહવા વાળા મળે છે !!
je tamara mate rade chhe
ene koi divas na chhodata,
kem ke nasibadar lokone j aava
chahava vala male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ
જેને જોવા માત્રથી
ખુશીનો અહેસાસ થાય,
એને જ તો નિર્દોષ પ્રેમ
કહેવાય વહાલા !!
jene jova matr thi
khushino ahesas thay,
ene j to nirdosh prem
kahevay vahala !!
Romantic Shayari Gujarati
3 years ago
ખજાનો ભર્યો છે તારામાં પ્રીતનો,
ખજાનો ભર્યો છે
તારામાં પ્રીતનો,
લાવ ને હું પણ થોડો
લાભ લઈ લવ !!
😘😘😘😘😘😘😘😘
khajano bharyo chhe
tarama prit no,
lav ne hu pan thodo
labh lai lav !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ભલે તું મારી સાથે ના
ભલે તું મારી સાથે
ના રહે પણ હસતી રહેજે,
કેમ કે ખુશ તો હું તને હસતી
જોઇને પણ રહી લઈશ !!
bhale tu mari sathe
na rahe pan hasati raheje,
kem ke khush to hu tane hasati
joine pan rahi laish !!
Romantic Shayari Gujarati
3 years ago
અમે ધારી નહોતી એવી અણધારી
અમે ધારી નહોતી
એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ આખરે
ચોટ ગોઝારી કરી લીધી !!
ame dhari nahoti
evi anadhari kari lidhi,
ajani aankhadie aakhare
chot gozari kari lidhi !!
Romantic Shayari Gujarati
3 years ago
તને ગળે લગાડી તો એક
તને ગળે લગાડી તો
એક જ અહેસાસ થયો મને,
કે જાણે મારી દુનિયા તારા
શરીરમાં સમેટાઈ ગઈ !!
tane gale lagadi to
ek j ahesas thayo mane,
ke jane mari duniya tara
sharir ma sametai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી જિંદગી તારી સાથે શરુ
મારી જિંદગી તારી
સાથે શરુ નથી થઇ,
પણ ખ્વાહીશ છે કે પૂરી
તારી સાથે જ થાય !!
mari jindagi tari
sathe sharu nathi thai,
pan khvahish chhe ke puri
tari sathe j thay !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી સાચી એ જ હશે,
જિંદગી સાચી એ જ હશે,
જે હું તારી સાથે વીતાવીશ !!
jindagi sachi e j hashe,
je hu tari sathe vitavish !!
Romantic Shayari Gujarati
3 years ago
ચહેરા પર અલગ જ સ્માઈલ
ચહેરા પર અલગ
જ સ્માઈલ આવી જાય,
જયારે મનગમતા વ્યક્તિનો
મેસેજ આવી જાય !!
chhera par alag
j smile aavi jay,
jayare managamata vyaktino
mesej aavi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
