Shala Rojmel
પ્રેમ એટલે તું ભલે એ

પ્રેમ એટલે તું ભલે એ
ના હોય જે મારે જોયે છે,
પણ હું તે જરૂર બની શકીશ
જે તારે જોયે છે !!

prem etale tu bhale e
na hoy je mare joye chhe,
pan hu te jarur bani shakish
je tare joye chhe !!

હા હું તો ગમે તેને

હા હું તો ગમે
તેને સંભાળી લઉં છું,
પણ મને સંભાળી શકે
એવી તું એક જ છે !!

ha hu to game
tene sambhali lau chhu,
pan mane sambhali shake
evi tu ek j chhe !!

એ મને કહે કે તને

એ મને કહે કે તને
શબ્દોથી રમતા બહુ આવડે છે,
અને હું કહેતો કે તું આંખોથી રમી
જાય છે એનું શું.

e mane kahe ke tane
shabdothi ramata bahu aavade chhe,
ane hu kaheto ke tu aankhothi rami
jay chhe enu shu.

હવે રાહ નહીં જોઈ શકું,

હવે રાહ
નહીં જોઈ શકું,
મારે બસ તારું થવું છે !!

have rah
nahi joi shaku,
mare bas taru thavu chhe !!

અમુક લોકો સાથે વાત કરવા

અમુક લોકો સાથે
વાત કરવા માત્રથી,
બધી પ્રોબ્લેમ્સ સોલ્વ
થઇ જાય છે !!

amuk loko sathe
vat karava matr thi,
badhi problems solve
thai jay chhe !!

હા મેં એમને માથા પર

હા મેં એમને માથા
પર ચઢાવી રાખ્યા છે,
હવે મુકુટની જગ્યા કંઈ પગમાં
તો નથી જ હોતી ને !!

ha me emane matha
par chadhavi rakhya chhe,
have mukutani jagya kai pag ma
to nathi j hoti ne !!

આ ઠંડી રોજ વધતી જાય

આ ઠંડી
રોજ વધતી જાય છે,
અને આપણને નજીક
લાવતી જાય છે !!

aa thandi
roj vadhati jay chhe,
ane aapan ne najik
lavati jay chhe !!

બસ એક ઈચ્છા મારી પૂરી

બસ એક ઈચ્છા
મારી પૂરી થઇ જાય,
તું હંમેશા માટે મારી
થઇ જાય !!

bas ek ichchha
mari puri thai jay,
tu hammesha mate mari
thai jay !!

તારી ચિંતા થવા લાગે છે,

તારી ચિંતા થવા લાગે છે,
જયારે તું મને હેરાન નથી કરતી
કે સતાવતી નથી !!

tari chinta thava lage chhe,
jayare tu mane heran nathi karati
ke satavati nathi !!

ઓય પાગલ ! મારે તને, મારી

ઓય પાગલ ! મારે તને,
મારી મમ્મીનો જમાઈ
બનાવવો છે !!

oy pagal! mare tane,
mari mummy no jamai
banavavo chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.