હે ભગવાન સેટિંગ કરાવ્યું જ
હે ભગવાન
સેટિંગ કરાવ્યું જ છે,
તો લગ્ન પણ કરાવી
દેજો પ્લીઝ !!
he bhagavan
setting karavyu j chhe,
to lagn pan karavi
dejo please !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી એક Lip Kiss, આજે
તારી એક Lip Kiss,
આજે મારી Best
દવા બની ગઈ છે !!
tari ek lip kiss,
aaje mari best
dava bani gai chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને કોઈ બીજાથી શું મતલબ,
મને કોઈ
બીજાથી શું મતલબ,
મારે તો બસ તું અને તારો
પ્રેમ જોઈએ !!
mane koi
bijathi shun matalab,
mare to bas tu ane taro
prem joie !!
Romantic Shayari Gujarati
3 years ago
એટલી લાંબી વાત કરવી છે
એટલી લાંબી
વાત કરવી છે તારી સાથે,
કે સાત જન્મો સુધી પણ
પૂરી ના થાય !!
etali lambi
vat karavi chhe tari sathe,
ke sat janmo sudhi pan
puri na thay !!
Romantic Shayari Gujarati
3 years ago
આ લોકડાઉનમાં પણ જલસા પડી
આ લોકડાઉનમાં પણ
જલસા પડી ગયા હોત,
જો હું તારી સાથે લોકડાઉન
થયો હોત !!
aa lockdown ma pan
jalasa padi gaya hot,
jo hu tari sathe lockdown
thayo hot !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા માટે મેં એટલી હદ
તારા માટે મેં એટલી
હદ સુધી દુવા કરી છે,
કે કોઈ તને પ્રેમ કરે તો પણ
બસ મારા જેવો જ કરે !!
tara mate me etali
had sudhi duva kari chhe,
ke koi tane prem kare to pan
bas mara jevo j kare !!
Romantic Shayari Gujarati
3 years ago
તું પાલકની ભાજી ને હું
તું પાલકની ભાજી
ને હું પનીરનો પીસ,
કડકડતી આ ઠંડીમાં થઇ
જાય ગરમાગરમ કિસ !!
tu palak ni bhaji
ne hu panir no pis,
kadakadati aa thandima thai
jay garamagaram kiss !!
Romantic Shayari Gujarati
3 years ago
ચાલને હું ઠંડી બની જાઉં,
ચાલને હું
ઠંડી બની જાઉં,
તું વળગીને રહે મને
સ્વેટરની જેમ !!
chalane hu
thandi bani jau,
tu valagine rahe mane
svetar ni jem !!
Romantic Shayari Gujarati
3 years ago
દિલ ભલેને ધબકતા હોય જુદા
દિલ ભલેને
ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય
એનું નામ પ્રેમ !!
dil bhalene
dhabakata hoy juda juda,
pan dhabakara bannene sambhalay
enu nam prem !!
Romantic Shayari Gujarati
3 years ago
આખી દુનિયાની ખુશી એક તરફ,
આખી દુનિયાની
ખુશી એક તરફ,
ને તને ગળે મળવાની
ખુશી એક તરફ !!
aakhi duniyani
khushi ek taraf,
ne tane gale malavani
khushi ek taraf !!
Romantic Shayari Gujarati
3 years ago
