હું તને WIFE ની જેમ
હું તને WIFE
ની જેમ પ્રેમ કરું છું,
ખાલી Girlfriend
ની જેમ નહીં !!
hu tane wife
ni jem prem karu chhu,
khali girlfriend
ni jem nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
દિવસમાં એક વખત તો, તારી
દિવસમાં એક વખત તો,
તારી સાથે મારે વાત
કરવી જ જોઈએ !!
divas ma ek vakhat to,
tari sathe mare vat
karavi j joie !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય મારો હોય કે ના
સમય મારો
હોય કે ના હોય,
હું હંમેશા તારો જ રહીશ !!
samay maro
hoy ke na hoy,
hu hammesha taro j rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
કબર માંથી પણ પાછું આવવું
કબર માંથી
પણ પાછું આવવું પડે,
જો તારા જેવું કોઈ રાહ
જોનારું મળે !!
kabar manthi
pan pachhu aavavu pade,
jo tara jevu koi rah
jonaru male !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી હું જીવતો છું,
જ્યાં સુધી હું જીવતો છું,
તારી આંખમાં આંસુ ક્યારેય
નહીં આવવા દઉં !!
jya sudhi hu jivato chhu,
tari aankh ma aansu kyarey
nahi aavava dau !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ મારા હસવાનું કારણ બનીને
બસ મારા હસવાનું
કારણ બનીને રહેજો,
ખાલી જિંદગીમાં નહીં પણ
જિંદગી બનીને રહેજો !!
bas mara hasavanu
karan banine rahejo,
khali jindagima nahi pan
jindagi banine rahejo !!
Romantic Shayari Gujarati
3 years ago
હૃદયના બારણે કંઈ ડોરબેલ નથી
હૃદયના બારણે કંઈ
ડોરબેલ નથી હોતા સાહેબ,
એના દરવાજા તો મીઠી લાગણીઓથી
જ ખુલી જાય છે !!
raday na barane kai
door bell nathi hota saheb,
ena daravaja to mithi laganiothi
j khuli jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ જેટલો પ્રેમ ટેડ્ડી બીઅર
છોકરીઓ જેટલો પ્રેમ
ટેડ્ડી બીઅર ને આપે છે,
એટલો પ્રેમ બોયફ્રેન્ડને આપે
તો બિચારા કેટલા ખુશ રહે !!
chhokario jetalo prem
teddy bear ne aape chhe,
etalo prem boyfriend ne aape
to bichara ketala khush rahe !!
Romantic Shayari Gujarati
3 years ago
સપનું એવું છે કે તું
સપનું એવું છે
કે તું મારી થાય,
નહીંતર પછી આ
સપનું તારું થાય !!
sapanu evu chhe
ke tu mari thay,
nahintar pachhi
sapanu taru thay !!
Romantic Shayari Gujarati
3 years ago
આ વરસાદ પણ તારી જેમ
આ વરસાદ પણ
તારી જેમ નખરાળો છે,
વરસવું છે મન મુકીને પણ
ભાવ ખાય છે !!
aa varasad pan
tari jem nakharalo chhe,
varasavu chhe man mukine pan
bhav khay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
