
કેટલું સારું લાગે જયારે એ
કેટલું સારું
લાગે જયારે એ કહે,
બહુ મારીશ જો મને
છોડીને ગયો તો !!
ketalu saru
lage jayare e kahe,
bahu marish jo mane
chhodine gayo to !!
Romantic Shayari Gujarati
2 years ago
એક છોકરીના નખરા એ જ
એક છોકરીના
નખરા એ જ ઉઠાવી શકે,
જે તેને ખુબ જ પ્રેમ કરતુ હોય !!
ek chhokarina
nakhara e j uthavi shake,
je tene khub j prem karatu hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
માચીસનું તો ખાલી નામ બદનામ
માચીસનું તો
ખાલી નામ બદનામ છે,
બાકી આગ તો તારું ડીપી
જ લગાડે છે !!
machis nu to
khali nam badanam chhe,
baki aag to taru dipi
j lagade chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કાશ ભગવાન કબુલ ના કરે
કાશ ભગવાન
કબુલ ના કરે એ દુઆ,
જેમાં મારી સિવાય કોઈ
બીજાએ તને માંગી હોય !!
kash bhagavan
kabul na kare e dua,
jema mari sivay koi
bijae tane mangi hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તું કહે તો ખરી તને
તું કહે તો ખરી તને
પામવા કયો દરિયો પાર કરું,
તું કહેતી હોય તો સીધી તારા
પાપાને વાત કરું !!
tu kahe to khari tane
pamava kayo dariyo par karu,
tu kaheti hoy to sidhi tara
papane vat karu !!
Romantic Shayari Gujarati
2 years ago
કોણ કહે છે કે મને
કોણ કહે છે કે મને
શરાબની જરૂર પડે છે,
એક તારી આંખનો નશો જ
કાફી છે મારા માટે !!
kon kahe chhe ke mane
sharab ni jarur pade chhe,
ek tari aankh no nasho j
kafi chhe mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
હૃદય થાક્યું ને સર્જરી કરવી
હૃદય થાક્યું
ને સર્જરી કરવી પડી,
ત્યાય તારા નામનું જ
બ્લોકેજ નીકળ્યું !!
raday thakyu
ne sarjari karavi padi,
tyay tara nam nu j
blockage nikalyu !!
Romantic Shayari Gujarati
2 years ago
આવો તો આજીવન સાથી થઈને
આવો તો આજીવન
સાથી થઈને આવજો,
પળ બે પળના મુલાકાતીઓ
અમને પસંદ નથી !!
aavo to aajivan
sathi thaine aavajo,
pal be pal na mulakatio
amane pasand nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
એટલું તો કોઈ કોઈને ચાહી
એટલું તો કોઈ કોઈને
ચાહી પણ ના શકે દુનિયામાં,
જેટલા મેં તમને વિચાર્યા છે !!
etalu to koi koine
chahi pan na shake duniyama,
jetala me tamane vicharya chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું આખી દુનિયા સાથે લડી
હું આખી દુનિયા
સાથે લડી લઈશ,
પણ તને મારી જિંદગી
માંથી જવા નહીં દઉ !!
hu akhi duniya
sathe ladi laish,
pan tane mari jindagi
manthi java nahi dau !!
Romantic Shayari Gujarati
2 years ago