
મને તો તારા Good Night
મને તો તારા Good
Night ના મેસેજ સિવાય,
ઉંઘ પણ ના આવે હો પાગલ !!
mane to tara good
night na message sivay,
ungh pan na aaqve ho pagal !!
Romantic Shayari Gujarati
2 years ago
ચોકલેટ હોય કે પછી તું,
ચોકલેટ હોય કે પછી તું,
સ્વાદ તો બંનેનો સરખો
જ આવે છે !!
chocolate hoy ke pachhi tu,
svad to banneno sarakho
j aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તને રડતા જોવાની તાકાત નથી
તને રડતા જોવાની
તાકાત નથી મારામાં,
તું ખુદ રડીને મને પણ
રડાવી જાય છે પાગલ !!
tane radata jovani
takat nathi marama,
tu khud radine mane pan
radavi jay chhe pagal !!
Romantic Shayari Gujarati
2 years ago
ફોન ગમે તેનો આવે, રીંગ
ફોન ગમે તેનો આવે,
રીંગ વાગતાની સાથે જ
પહેલી યાદ તો તારી જ આવે છે !!
phone game teno aave,
ring vagatani sathe j
paheli yad to tari j aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જો મારી તબિયત ખરાબ થઇ
જો મારી તબિયત ખરાબ થઇ જાય,
તો એ ઈન્જેકશનથી ડરવાવાળી
છોકરી ડોક્ટર બની જાય છે !!
jo mari tabiyat kharab thai jay,
to e injection thi daravavali
chhokari doctor bani jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે સાંભળ ખાલી પ્રેમથી વાત
ઓયે સાંભળ
ખાલી પ્રેમથી વાત નહીં બને,
તારે મને આખી જિંદગી
ચા બનાવીને પીવડાવવી પડશે !!
oye sambhal
khali prem thi vat nahi bane,
tare mane aakhi jindagi
cha banavine pivadavavi padashe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ગમે તે કર, બાકી
તું ગમે તે કર,
બાકી એક #Kiss તો
આપવી જ પડશે !!
tu game te kar,
baki ek#kiss to
aapavi j padashe !!
Romantic Shayari Gujarati
2 years ago
Life તો બની ગઈ છે
Life તો
બની ગઈ છે તું,
હવે મારી Wife
પણ બની જા !!
life to
bani gai chhe tu,
have mari wife
pan bani ja !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો અને મારો સાથ, Forever
તારો અને મારો સાથ,
Forever રહેશે દિકા !!
taro ane maro sath,
forever raheshe dika !!
Romantic Shayari Gujarati
2 years ago
શિયાળાની આ ઠંડીમાં એકાદ મિલન
શિયાળાની આ ઠંડીમાં
એકાદ મિલન એવું હોય આપણું,
એકબીજાને જોયા કરીએ કરીને
મસ્ત મજાનું તાપણું !!
shiyalani aa thandima
ekad milan evu hoy aapanu,
ekabijane joya karie karine
mast majanu tapanu !!
Romantic Shayari Gujarati
2 years ago