Teen Patti Master Download
સંબંધ તો જ ટકે, જો

સંબંધ તો જ ટકે,
જો બંને તરફથી સમાન
કાળજી લેવામાં આવે !!

sambandh to j take,
jo banne tarafathi saman
kalaji levama aave !!

એમ જ સાથ નિભાવે એવા

એમ જ સાથ
નિભાવે એવા પણ હોય છે,
એવું જરૂરી નથી કે દરેક વાતનું
વચન હોવું જોઈએ !!

em j sath
nibhave eva pan hoy chhe,
evu jaruri nathi ke darek vatanu
vachan hovu joie !!

સંબંધ ત્યારે નબળા પડે જયારે

સંબંધ ત્યારે નબળા પડે
જયારે એકબીજાને પામવા નીકળેલા
બે જણ એકબીજાને માપવા લાગે !!

sambandh tyare nabala pade
jayare ekabijane pamava nikalela
be jan ekabijane mapava lage !!

માત્ર હાથ પકડવો જરૂરી નથી,

માત્ર હાથ
પકડવો જરૂરી નથી,
એ હાથને હંમેશા થામી
રાખવો જરૂરી છે !!

matra hath
pakadavo jaruri nathi,
e hathane hammesha thami
rakhavo jaruri chhe !!

SORRY ભલે બહુ નાનો શબ્દ

SORRY ભલે
બહુ નાનો શબ્દ છે,
પણ બે લોકો વચ્ચેના સંબંધને
તૂટવાથી બચાવી શકે છે !!

sorry bhale
bahu nano shabd chhe,
pan be loko vacchena sambandhane
tutavathi bachavi shake chhe !!

સ્ત્રી જેને પ્રેમ કરે છે

સ્ત્રી જેને પ્રેમ કરે છે
એને કદાચ ભૂલી શકે છે
પણ જે સમ્માન આપે છે એને
ક્યારેય નથી ભૂલતી !!

stri jene prem kare chhe
ene kadach bhuli shake chhe
pan je samman ape chhe ene
kyarey nathi bhulati !!

એક પાયાના પથ્થરને દબાઈને જ

એક પાયાના પથ્થરને
દબાઈને જ રહેવું પડે છે કેમ કે
તે હલનચલન કરવા માંડે તો
આખી ઈમારત ધરાશાય થઇ જાય,
પરિવારમાં જવાબદાર વ્યક્તિનું
પણ કંઈક આવું જ હોય છે !!

ek payana paththarane
dabaine j rahevu pade chhe kem ke
te halanachalan karava mande to
aakhi imarat dharashay thai jay,
parivarama javabadar vyaktinu
pan kaik avu j hoy chhe !!

કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવાના

કોઈ વ્યક્તિના તમને
ખુશ રાખવાના પ્રયત્નોની
સમયસર કદર કરી લેવી જોઈએ,
સમય વીતી ગયા બાદ તમે
વ્યક્તિ ગુમાવી દેશો કે સંબંધ !!

koi vyaktina tamane
khush rakhavana prayatnoni
samayasar kadar kari levi joie,
samay viti gaya bad tame
vyakti gumavi desho ke sambandh !!

આ માર્ચ એન્ડીંગ ક્યારેક સંબંધોમાં

આ માર્ચ એન્ડીંગ ક્યારેક
સંબંધોમાં પણ આવવો જોઈએ,
સ્ટોક મેળ થઇ જાય તો ખબર પડે કે કેટલા
આપણા છે અને આપણે કેટલાના !!

a march ending kyarek
sambandhom pan avavo joie,
stok mel thai jay to khabar pade ke ketal
apan chhe ane apane ketalan !!

સંપર્ક અને સંબંધ પૂરો થવાથી,

સંપર્ક અને
સંબંધ પૂરો થવાથી,
સ્નેહ પૂરો ના થઇ જાય !!

sampark ane
sambandh puro thavathi,
sneh puro na thai jay !!

search

About

Sambandh Status Gujarati

We have 778 + Sambandh Status Gujarati with image. You can browse our relationship status gujarati collection and can enjoy latest relationship shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sambandho shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.