
ઈમાનદારીથી સંબંધ નિભાવવા વાળા જ
ઈમાનદારીથી
સંબંધ નિભાવવા વાળા જ
સૌથી વધારે રોવે છે !!
imanadarithi
sambandh nibhavav vala j
sauthi vadhare rove chhe !!
Sambandh Status Gujarati
2 years ago
ભૂતકાળના સંબંધોને વાગોળવાની જરૂર નથી,
ભૂતકાળના સંબંધોને
વાગોળવાની જરૂર નથી,
એ એક ભૂલ હતી !!
bhutakalana sambandhone
vagolavani jarur nathi,
e ek bhul hati !!
Sambandh Status Gujarati
2 years ago
નસીબ જયારે સાથ છોડે છે
નસીબ જયારે
સાથ છોડે છે ને સાહેબ,
ત્યારે સંબંધો પણ
હાથ જોડે છે !!
nasib jayare
sath chhode chhe ne saheb,
tyare sambandho pan
hath jode chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જો કોઈ તમારી સાથે નથી
જો કોઈ તમારી
સાથે નથી રહેવા માંગતું
તો એને આઝાદ કરી દેવું જોઈએ,
કેમ કે જબરદસ્તીથી રાખેલા સંબંધ
ક્યારેય ખુશી નથી આપતા !!
jo koi tamari
sathe nathi rahev mangatu
to ene azad kari devu joie,
kem ke jabaradastithi rakhel sambandh
kyarey khushi nathi apat !!
Sambandh Status Gujarati
2 years ago
નજીક એની રહો, જે ક્યારેય
નજીક એની રહો,
જે ક્યારેય તમારાથી દુર
ના રહી શકે !!
najik eni raho,
je kyarey tamarathi dur
na rahi shake !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો જાળવી રાખવા ક્યારેક આંધળું
સંબંધો જાળવી રાખવા
ક્યારેક આંધળું તો ક્યારેક
બહેરું બની જવું પડે છે !!
sambandho jalavi rakhava
kyarek andhalu to kyarek
baheru bani javu pade chhe !!
Sambandh Status Gujarati
2 years ago
જેને શ્વાસની તકલીફ હોય એની
જેને શ્વાસની તકલીફ
હોય એની દવા બધે મળે,
પણ જેને વિશ્વાસની તકલીફ હોય
એ તો બધેથી રઝળે હો સાહેબ !!
jene shvasani takalif
hoy eni dava badhe male,
pan jene vishvasani takalif hoy
e to badhethi razale ho saheb !!
Sambandh Status Gujarati
2 years ago
બસ આપણું કોઈ સાથે હોવું
બસ આપણું
કોઈ સાથે હોવું જોઈએ,
પછી દુનિયાની કોઈ તાકાત
તમને હરાવી ના શકે !!
bas apanu
koi sathe hovu joie,
pachi duniyani koi takat
tamane haravi na shake !!
Sambandh Status Gujarati
2 years ago
તુટતા તારા જેવો હોય છે
તુટતા તારા
જેવો હોય છે ભાઈ,
જે પણ માંગો ચુપચાપ
આપી દે છે !!
tutata tara
jevo hoy chhe bhai,
je pan mango chhupachap
api de chhe !!
Sambandh Status Gujarati
2 years ago
મજબુરીથી બનેલા સંબંધો ક્યાંક ને
મજબુરીથી બનેલા
સંબંધો ક્યાંક ને ક્યાંક આવીને
તૂટી જતા હોય છે !!
majaburithi banela
sambandho kyank ne kyank aavine
tuti jata hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago