
રૂપિયો જયારે સંબધથી વધારે મુલ્યવાન
રૂપિયો જયારે સંબધથી
વધારે મુલ્યવાન થઇ જાય ત્યારે
લાગણીના દરવાજા બંધ થઇ જાય !!
rupiyo jayare sambadhathi
vadhare mulyavan thai jay tyare
laganina daravaja bandh thai jay !!
Sambandh Status Gujarati
1 year ago
વખતે વાર કરે એવા સંબંધ
વખતે વાર કરે
એવા સંબંધ રાખવા,
ખાલી વાતો કરે એવા નહીં !!
vakhate vaar kare
eva sambandh rakhava,
khali vato kare eva nahi !!
Sambandh Status Gujarati
1 year ago
જો તમારા સંબંધના મૂળ મજબુત
જો તમારા સંબંધના મૂળ
મજબુત અને જોડાયેલા હોય તો
અંતરથી કોઈ ફરક નથી પડતો !!
jo tamara sambandhan mul
majabut ane jodayel hoy to
antarathi koi farak nathi padato !!
Sambandh Status Gujarati
1 year ago
આ દુનિયામાં પિતા જ એક
આ દુનિયામાં પિતા જ
એક એવી વ્યક્તિ હોય છે જે
ઈચ્છે છે કે મારો દીકરો મારા કરતા
પણ વધારે કામયાબ બને !!
aa duniyam pita j
ek evi vyakti hoy chhe je
ichchhe chhe ke maro dikaro mara karata
pan vadhare kamayab bane !!
Sambandh Status Gujarati
1 year ago
પરિસ્થિતિ ગમે તેવી હોય એ
પરિસ્થિતિ ગમે તેવી હોય
એ આગળ ઉભો રહી જાય છે,
મોટો ભાઈ આપણો પહેલો દોસ્ત અને
બીજો પિતા બની જાય છે !!
paristhiti game tevi hoy
e aagal ubho rahi jaay chhe,
moto bhai aapano pahelo dost ane
bijo pita bani jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
ભાઈ જો સાથે હોય તો
ભાઈ જો સાથે હોય
તો ખુદ યમરાજને પણ
પાછું જવું પડે હો !!
bhai jo sathe hoy
to khud yamarajane pan
pachhu javu pade ho !!
Sambandh Status Gujarati
1 year ago
સંબંધ ટકાવી રાખવા એક વાત
સંબંધ ટકાવી રાખવા
એક વાત હંમેશા યાદ રાખજો,
એકબીજાથી ક્યારેય કંઈ
છુપાવતા નહીં !!
sambandh takavi rakhava
ek vat hammesha yaad rakhajo,
ekabijathi kyarey kai
chhupavat nahi !!
Sambandh Status Gujarati
1 year ago
ખરાબ લોકો પાછળ તમારો સમય
ખરાબ લોકો પાછળ
તમારો સમય ના બગાડો
અને રાહ જુઓ કોઈક એવું આવશે
જે તમને દુઃખી નહીં થવા દે !!
kharab loko pachhal
tamaro samay na bagado
ane rah juo koik evu avashe
je tamane dukhi nahi thava de !!
Sambandh Status Gujarati
1 year ago
પૈસાના લીધે સારા સારા સંબંધોમાં
પૈસાના લીધે
સારા સારા સંબંધોમાં
તિરાડ પડતી હોય છે !!
paisana lidhe
sara sara sambandhoma
tirad padati hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
ખભા પર રાખેલા માથાનો જ્યાં
ખભા પર રાખેલા
માથાનો જ્યાં ભાર ના લાગે,
સંબંધને એવી જગ્યાએ જામતા
જરાય વાર ના લાગે !!
khabha par rakhela
mathano jya bhar na lage,
sambandhane evi jagyae jamata
jaray var na lage !!
Sambandh Status Gujarati
2 years ago