
અણમોલ ચીજો ખોવાઈ જશે તો
અણમોલ ચીજો ખોવાઈ
જશે તો ફરીથી મેળવી શકો છો,
પણ કોઈ સારા વ્યક્તિને ખોઈ દેશો તો
આખી જિંદગી અફસોસ કરશો !!
anamol chijo khovai
jashe to farithi melavi shako chho,
pan koi sara vyaktine khoi desho to
aakhi jindagi afasos karasho !!
Sambandh Status Gujarati
1 year ago
દિલના સંબંધ ક્યારેય તુટતા નથી,
દિલના સંબંધ
ક્યારેય તુટતા નથી,
ખાલી મૌન થઇ જાય છે !!
dilana sambandh
kyarey tutata nathi,
khali maun thai jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
જે સંબંધમાં આપણું કોઈ મહત્વ
જે સંબંધમાં આપણું
કોઈ મહત્વ જ ના રહ્યું હોય,
એ સંબંધને છોડી દેવામાં જ
સમજદારી હોય છે !!
je sambandham apanu
koi mahatv j na rahyu hoy,
e sambandhane chhodi devama j
samajadari hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
દિલના સાચા લોકો તમારાથી નારાજ
દિલના સાચા લોકો
તમારાથી નારાજ જરૂર થશે,
પણ સાથ ક્યારેય નહીં છોડે !!
dilana sacha loko
tamarathi naraj jarur thashe,
pan sath kyarey nahi chhode !!
Sambandh Status Gujarati
1 year ago
કેટલાક ઝગડા એવા હોય જેમાં
કેટલાક ઝગડા એવા હોય
જેમાં બંને લોકો સાચા હોય છે
બસ સમય ખોટો હોય છે !!
ketalak zagada eva hoy
jema banne loko sacha hoy chhe
bas samay khoto hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
સ્ત્રી જો દિલથી સંબંધ નિભાવે
સ્ત્રી જો દિલથી
સંબંધ નિભાવે તો પુરુષને
સફળ થવાથી આ દુનિયામાં
કોઈ રોકી ના શકે !!
stri jo dilathi
sambandh nibhave to purushane
safal thavathi aa duniyama
koi roki na shake !!
Sambandh Status Gujarati
1 year ago
જમાનો એવો છે કે ફરજ
જમાનો એવો છે કે
ફરજ નિભાવી લેવાની,
કદરની અપેક્ષા નહીં રાખવાની !!
jamano evo chhe ke
faraj nibhavi levani,
kadarani apeksh nahi rakhavani !!
Sambandh Status Gujarati
1 year ago
ક્યારેક માફી માંગવાથી નહીં પરંતુ
ક્યારેક માફી
માંગવાથી નહીં પરંતુ
માત્ર વાત કરવાથી સંબંધોની
તૂટી ગયેલી દોરી જોડાઈ જાય છે !!
kyarek mafi
mangavathi nahi parantu
matra vaat karavathi sambandhoni
tuti gayeli dori jodai jay chhe !!
Sambandh Status Gujarati
1 year ago
શાંતિથી કરેલી વાતચીત બધી ગેરસમજને
શાંતિથી કરેલી વાતચીત
બધી ગેરસમજને દુર કરી શકે છે !!
santithi kareli vatachit
badhi gerasamajane dur kari shake chhe !!
Sambandh Status Gujarati
1 year ago
ફરીથી ગરમ કરેલી ચા અને
ફરીથી ગરમ કરેલી ચા
અને સમાધાન કરેલા સંબંધો,
બંનેમાં ક્યારેય પહેલા જેવી
મીઠાશ નથી આવતી !!
farithi garam kareli cha
ane samadhan karel sambandho,
bannema kyarey pahela jevi
mithash nathi aavati !!
Sambandh Status Gujarati
1 year ago